________________
૨૯૯ શક્તિને જ્યારે કવિવર સ્મૃતિપંથે લાવે છે, ત્યારે તે કાવ્યરૂપ ફૂલોના સમૂહને જન્મ આપે છે.”
પરિશિષ્ટ IV “ મંત્રનું દિવ્ય સ્વરૂપ.
આ પ્રયોગમાં અર્દ” નું ધ્યાન કરવામાં આવ્યું છે. “અ” નું સ્વરૂપ અતિ દિવ્ય છે. તેનું સાક્ષાત્ વર્ણન તે. કેવલજ્ઞાની સિવાય કઈ કરવાને સમર્થ નથી.
એ પરમેશ્વર પરમેષ્ઠિને વાચક છે. સર્વોત્તમ અિધર્યવાળા પરમેશ્વરનું સ્વરૂપ તે “અ” મંત્ર છે. સકલ રાગાદિમલ રૂપ કલંકથી રહિત, સવજીના વેગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ, દેવાધિદેવ, સવજ્ઞ એવા અરિહંતદેવને વાચકમત્ર “ગઈ છે.
અ” સકલ આગમમાં ઉપનિષદ સૂત્ર છે. એટલે કે ઈલૌકિક, પરલૌકિક-સર્વ ફળ આપનાર ગણિપિટકરૂપ સમગ્ર દ્વાદશાંગી આગમનું રહસ્ય છે. સ્વપર સમયના સર્વ આગમના તત્વરૂપે અર્દ”નું પ્રણિધાન કરાય છે. આ મહામંત્ર અર્દ” ના ધ્યાનના પ્રભાવથી વિદનેનું સમૂલ ઉછેદન થાય છે. પુનઃ ઉત્પન્ન ન થઈ શકે તે રીતે વિદનોને વિછેદ થાય છે. “ अखिल दृष्टाऽदृष्ट फल संकल्पकल्पद्रुमोपम”
–સિદ્ધહેમ શબ્દાનુશાસન બહøત્તિચક્રવર્તીપણું, દેવલોથી માંડીને મેક્ષપયતની સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org