________________
૧૮૮
શુદ્ધ આત્મસ્વરૂપમાં ટ્વીન અન. તારા સ્વરૂપમાં રુચિ, રમણુતા, તન્મયતા કર. અને તારા પરમ આનંદમય સ્વરૂપના અનુભવ કર. શરીરથી તુ ભિન્ન છે. મન, વચન, પુદ્દગલ, ક આદિ પરદ્રવ્યથી ભિન્ન છે. હું વત્સ ! તારા સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર બની, તારા આત્મામાં રહેલા પરમ દિવ્ય આનંદરસનું પાન કર. ” ( વિદ્યાદેવીએ અભિષેક કરતી વખતે આ ભાવ આપે છે. )
""
(૧૫) વાત્સલ્યપૂર્ણ વિદ્યાદેવી× “ માતા ”ના પ્રેમાળ સએધનથી આપણે આત્મા ઉત્સાહિત બને છે. બ્રહ્મરંધ્રમાં પરમ “ · પિતા પરમાત્મા અરિહતદેવ બિરાજમાન છે. પરમાત્મામાં સ`પૂર્ણ સમર્પણું કરી, ધ્યાનના અભેદ દ્વારા પરમ આનંદ રસના અનુભવ કરવા તત્પર અનેલે આપણે આત્મા નાભિક દમાંથી મધ્યમાગે ( સુષુમ્હા નાડીદ્વારા) બ્રહ્મરંધ્રમાં પહેોંચી જાય છે.
(૧૬) બારન્ત્રમાં ( સહુદલ પદ્મ એટલે મસ્તકના મધ્ય ભાગ ) મવરાજ અહ”ના વાચ્ય (અભિધેય) પરમેશ્વર પરમેષ્ઠિ અરિહંત પરમાત્મા બિરાજમાન છે, તે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ, જ્યાતિસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવુ, એકાગ્રતાપૂર્વક પરમાત્માના સ્વરૂપમાં તન્મય, તદ્રુપ અનવું.
>
(x) માતા ની ઇચ્છા પેાતાને પુત્ર તેના પિતા ( અરિહ ંત પરમાત્મા)ને સ ંપૂર્ણ" આધીન રહી પિતાની સંપત્તિ (જ્ઞાનાદિ)ને માલિક બને તેવી હાય છે.
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org