________________
श्री ऋषभदेवस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । श्री महावीरस्वामिने नमः ।
श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजी
Gભ્ય નમ: पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजी
पादपझेभ्यो नमः । सद्गुरुदेवपूज्यपादमुनिराजश्रीभुवनविजयजी
पादपद्मभ्यो नमः ।
એક બોલ
પરમાત્માની કૃપાથી માનવ જન્મમાં પ્રાપ્ત થયેલી અત્યંતમાં અત્યંત મહત્ત્વની શક્તિ હોય તો તે ધ્યાન છે.
ધ્યાન શબ્દથી અત્યંત સ્થિર અધ્યવસાયને જ ન લેતાં, અનુપ્રેક્ષા, વિચારના દીર્ઘકાલીન પ્રવાહ તથા સ્થિર અધ્યવસાયોને પણ ધ્યાન શબ્દથી લઈશું તો સમજાશે કે જીવનના સર્વાગીણ શ્રેષ્ઠ. ઘડતરમાં ધ્યાન જ અત્યંત ઉપયોગી થઈ શકે તેમ છે.
ધ્યાન વિષે ઘણા ભ્રામક ખ્યાલો જગતમાં પ્રવર્તે છે. તેમજ ધ્યાન વિષે ઘણે ઉપેક્ષાભાવ પણ પ્રવર્તે છે. ધ્યાન એ આપણું કામ, નહિ, આ સમયમાં સાચું સ્થાન હોઈ શકે નહિ, ધ્યાન અને ક્રિયાને મેળ ખાય નહિ, ધ્યાન આવે એટલે ક્રિયા છૂટી જાય, ધ્યાન આવે એટલે આચારમાં શૈથિલ્ય આવે, ધ્યાન આવે એટલે ઉન્માર્ગે ચડી જવાય ઈત્યાદિ અનેક પ્રકારના ખ્યાલો આ જગતમાં તથા શ્રી સંઘમાં પ્રવર્તે છે. પરંતુ સાચા અર્થમાં ધ્યાન આવે તે હકીકતમાં આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org