________________
૨૦૯
प्रणिधानं चानेनाऽऽत्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः वयमपिचैतच्छाखारम्भे प्रणिदध्महे ।
अयमेव हि तात्विको नमस्कार इति ॥ १ ॥ ઊર્દ” એ અક્ષર પરમેશ્વર એવા પરમેષ્ઠિના વાચક છ. સકલ રાગાદિ મલરૂપ કલ‘કથી રહિત, સર્વાં જીવાના યાગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્ગ્યાતિસ્વરૂપ દેવાધિદેવ, સર્વજ્ઞ, એવા પરમાત્મા અરિહંત દેવના વાચક અ” મંત્ર છે.
આ અ.નુ. આલંબન, પ્રણિધાન માટે સશ્રેષ્ઠ છે. તે પ્રણિધાનના બે પ્રકારો છે :—— *(૧) સંભેદ પ્રણિધાન, (૨) અભેદ પ્રણિધાન. સભેદ પ્રણિધાન અ ́રૂપ વાચક પદ સાથે યાતાના સશ્લિષ્ટ સબંધ તે સ‘ભેદ પ્રણિધાન.
-:
અભેદ મણિધાન :— અહુ' અક્ષરના અભિધેય જે પ્રથમ પરમેષ્ઠિ છે, તેમની સાથે ધ્યાતાના આત્માના સવ પ્રકારે એકીભાવ અથવા એકથતા તે અભેદ્ર પ્રણિધાન છે.
આવું અભેદ પ્રણિધાન જ વિઘ્નાને નિમૂ ળ કરવામાં સૌથી અધિક સમ છે. તેથી જ તે પરમાત્મરૂપ “અહુ'”ના આ અભેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કહેવામાં આવે છે.
સભેદ અભેદ પ્રણિધાનનું વર્ણન યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવેચનના આધારે લખ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org