________________
૨૫૪
અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાનાભ્યાસ (૧) સ*સાર દાવાનળમાં મળી રહેલા જીવા ઉપર પ્રભુ મહાવીર કરૂણારસનું સિ ́ચન કરે છે તેવું ધ્યાન કરવું. આપણે પણુ ભગવાનના કરૂણારસમાં સ્નાન કરવુ.
(૨) લાકાલાક સ્વરૂપ – વિરાટ સ્વરૂપ પરમાત્માના ચરણકમળમાં વામનરૂપે નમસ્કાર કરતી આપણી જાતને અનુભવવી. પરમાત્માના અચિત્ય પ્રભાવથી આપણે પણ વામનમાંથી વિરાટ સ્વરૂપ અનીએ છીએ તેવા અનુભવ કરવા.
(૩) વિરાટ પરમાત્માના આલ અને આપણા અંદર રહેલા વિરાટ સ્વરૂપને ભાવિત કરી, તેને પ્રગટ કરવાના પુરૂષાર્થ કરવા.
(૪) મનુષ્યના મનમાં ચાલતી વિચારની ઘટમાળામાં ચૌદ રાજલેાકના અને છેડાને સ્પર્શવાની શક્તિ છે. વિચારધારાને જગતના પદાર્થોમાંથી પાછી ફેરવીને પરમાત્મા તરફ લાવવાની પ્રક્રિયા સાલ અને ધ્યાનના પ્રયાગેામાં આવે છે.
""
(૫) અરિહંત આદિ પદાની આરાધનામાં ખમાસમણાંવગેરેના દુહા – “ અરિહંતપદ્ય ધ્યાતા થકા ” વગેરેનું ઊંડું ચિંતન કરી, ખમાસમણાં આદિ ક્રિયાને માક્ષલક્ષી બનાવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org