________________
૨૫૦
સાર્વભૌમ ચકાધીશ્વર એવા હે પરમાત્મા ! આપને જ જે આશ્રય કરે છે તેને પિતાનું ઈચ્છિત સ્થાન એટલે મક્ષપર્યત પહોંચવામાં કેણ રોકી શકે?
હે કરૂણાસાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, અશરણના શરણ, અનાથના નાથ, પરમાત્મા ! આપનું કેવળજ્ઞાન લોકને ઓળંગીને અલેક સુધી પહોંચી ગયું છે. આપને લેાકાલોક પ્રકાશક કેવળજ્ઞાન ગુણ પૂર્ણપણે લેક અને અલોકમાં પહોંચી ગયો છે. ચંદ્રને લોકની ઉપમા છે. ચંદ્રની આસપાસ જે સંપૂર્ણ મંડલ (આભામંડલ) હોય છે, તેને અલોકની ઉપમા છે. આવું લોકાલોક વ્યાપી પર માત્માનું વિરાટ સ્વરૂપ છે. (કેવલી સમુદ્રઘાત વખતે કેવળજ્ઞાની પરમાત્માના આત્મપ્રદેશે લેકવ્યાપી બને છે. અને તેમનું કેવળજ્ઞાન તે લોક અને અલોક સુધી પહોંચેલું સદા માટે હોય છે.) પરમાત્મા કાલોક પ્રકાશક જ્ઞાનવાળા હોવાથી લોકસ્વરૂપ જેવી આકૃતિવાળા હોય છે અને ચૌદ રાજકની આજુબાજુ અલક છે અને અલોકમાં પણ પરમાત્માને જ્ઞાનપ્રકાશ હોવાથી તે પ્રકાશ સંપૂર્ણ મડલ જેવું લાગે છે, અલક મંડલથી યુક્ત, લોકસ્વરૂપ પરમાત્મા વિરાટ સ્વરૂપ છે. તેમના ચરણકમળમાં નિજ (આપણે) આત્મા નમસ્કાર કરતે અનુભવાય ત્યારે વામન અને વિરાટનું મિલન થતુ હોય તેવું લાગે છે. તે વખતે વિરાટ સ્વરૂપ પરમાત્માને અનુગ્રહ અને વામનરૂપ આપણે ભક્તિને પ્રકષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org