________________
૨૨૨
ત્માનું ધ્યાન થયું. તેનાથી ધ્યાતાનું ચિતન્ય અરિહંતાકારવાળું બન્યું.
હવે આગમથી ભાવનિક્ષેપે પરમાત્માનું ધ્યાન બીજી પંક્તિમાં પરમાત્મા બતાવે છે –
આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ.”
અરિહંતાકાર બનેલા પોતાના આત્માનું ધ્યાન જ્યારે થાય છે, ત્યારે મેક્ષપર્યંતની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં અરિહંતના ધ્યાનથી આપણે આત્મા આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે, અને અરિહંતાકાર બનેલા આપણું આત્માનું ધ્યાન સવ આત્મસંપત્તિઓ પ્રાપ્ત કરાવે છે.
પહેલી બે પંક્તિમાં ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા આપણે આત્મા છે, ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચિતન્ય ધ્યેયમાં નિષ્ઠતમય-તપ થઈ જાય છે, ત્યારે ધ્યાતાનું ચિતન્ય ધ્યેય એટલે પરમાત્મા આકારવાળું બને છે.
હવે બીજી બે કડીમાં ધ્યેય શું છે?
અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનવાથી ધ્યાતાને ઉપગરૂપ પર્યાય (અવસ્થા) અરિહંતાકાર બન્યું. ધ્યાતામાં પિતાને અરિહંતાકાર બનેલે ધ્યાન પર્યાય તે ધ્યેય છે. ધ્યાતા આત્મા પોતે છે, અને પોતાના ઉપર મુજબના પર્યાયનું ધ્યાન કરે છે. પર્યાયથી દ્રવ્ય અભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org