________________
૨૦૮
ઉપશમ રસને કંદ રે ભવિકા, જિમ ચિરકાલે નંદો રે ભવિકા શ્રી શ્રીપાલે સેવ્ય રે ભવિકા, મયણાએ આરાધો રે ભવિકા.
સિદ્ધચક પદ વંદો.
(નવપદની પૂજા આ તપપદ જગતનું સર્વોત્કૃષ્ટ મંગલ છે. તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે. કર્મ નિકાચિત પણ ક્ષય થાયે, ક્ષમા સહિત જે કરતાં.”
આવી અપૂર્વ ભાવપૂર્વક તપ પદને મંત્ર જપ “૩૪ હી નમે તલસ્ટકરો.
તાવિક રીતે ઈચછાઓના નિરોધરૂપ સંવર કરી, મન, વચન, કાયાની એકાગ્રતાથી સમતારસમાં પરિણમન કરી, આત્મા પોતાના ગુણોને ભેગા કરી સ્વરૂપમાં રમણતા કરે તે જ તપ છે.
સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છેલ્લે સ્વરૂપરમાણુતામાંથી સ્વરૂપસ્થિરતા રૂપે તપપદમાં પરિણમશે.
ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે.
આ રીતે નવપદનું ધ્યાન આપણે સૌ આરાધીએ. આપણું ભૂમિકાને અનુરૂપ કિયા - અનુષ્ઠાન પૂર્વક નવપદનું ધ્યાન નવ ભવમાં મોક્ષને આપનાર બને છે.
જ્ઞાન વિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત ગમાવે, વિશ્વ જયકાર પાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org