________________
૧૬૧
પ્રયોગાત્મક ધ્યાનાભ્યાસ પરમાત્માની મૂર્તિનું ધ્યાન યાને પસ્થ ધ્યાન (૧) દર્શનમાં ધ્યાન–
ખુલ્લા નેત્રથી પરમાત્માનું દર્શન કરવું. મનને દર્શનમાં રોકી રાખવું.
વિચારની શાંત અવસ્થા અને આનંદ અનુભવ. (૨) ધ્યાનમાં દર્શન.
આંખ બંધ કરીને પરમાત્માનું દર્શન કરવું.. (વારંવાર અભ્યાસ કરવો.) દર્શનમાં ચિતન્ય જાગૃત થતાં. હાલતાં, ચાલતાં, બેલતાં, હૃદયમાં બિરાજમાન, આપણી સામે એકમેક ભળી જતા પરમાત્માને અનુભવ. પૂજામાં ધ્યાન– અભિષેક, કેસર, પુષ્પ પૂજામાં ધ્યાન બતાવ્યા
મુજબ કરવું. (૪) ધ્યાનમાં પૂજા દ્વારા વિશિષ્ટ અનુભવ અને ભાવના
કરવી. સ્તવનમાં દયાન– A સ્તવન ગાતી વખતે તેની પંક્તિના ભાવોમાં પ્રભુ
ભક્તિ અને ધ્યાનના રસને અનુભવ કર. ધ્યા. પ્ર. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org