________________
ટાઈટલ પેજના ચિત્રની સમજ
પ્રયાગ ન’. ૫
સાધકના હૃદયમાં બીરાજમાન પરમાત્મામાંથી દિવ્ય ગુણે અને શક્તિઓને વિસ્ફોટ થાય છે. (૧) પ્રેમ-કરૂણા (૨) આનંદ (૩) સુખ (૪) શંક્તિ (વીર્યગુણ) (૫) ગુણ સમૃદ્ધિનો વિરફટ થઈ સાધકમાં ફેલાય છે. સાધકના અણુએ અણુમાં તે દિવ્ય શક્તિઓ કાર્યશીલ થાય છે. તેથી સાધક સ્વયં પ્રેમ-કરૂણા આનંદ, સુખ, શક્તિ, ગુણ સમૃદ્ધિ રૂપ બને છે. જીવનને પરીપૂર્ણ સફળતા પહોંચાડનાર આ દિવ્ય પ્રયોગ મુજબનુ નિત્ય ધ્યાન કરો. સફળતાની પરાકાષ્ટાએ પહોંચી જવાશે.
Jain Education International
For Private & Personal use on