________________
સાગર આત્મામાં સ્થિર બની આનંદનો અનુભવ કરવાની ધ્યાન પ્રક્રિયા પ્રિયેગ નં. ૪ માં બતાવવામાં આવી છે.
જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવનું અનુસંધાન કરવાની દિવ્ય પ્રક્રિયા ધ્યાન પ્રગ નં. ૭ માં બતાવવામાં આવી છે.
અનેક દિવ્ય અનુભવ સિદ્ધ ધ્યાન પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.
દરેક સાધકે પોતપોતાની ભૂમિકા અને યોગ્યતા મુજબ આગળ વધવું.
“શ્રીપાલ અને મયણના આધ્યાત્મિક જીવન રહો” નામનું પુસ્તક કે જેમાં જીવનની જવલંત સફળતા પ્રાપ્ત કરવાની ચાવી છે, તેનું આપે અધ્યયન કર્યું હશે.
શ્રીપાલ અને મયણા તે પિતાનું જીવન પરિપૂર્ણ રીતે સફળ કરી ગયાં. તેઓ કર્મકૃત વિચિત્ર સંજોગોમાં પણ પરમાત્માનું સતત સાનિધ્ય અનુભવતાં હતાં. તેમનું એ જીવન A Key to Radiant Success – જવલંત સફળતાની ચાવી રૂ૫ આપણે માટે પણ બની શકે છે.
જેના શરીરમાંથી કાઢને લીધે રક્તપીત વહેતું હતું તેવો પતિ મળે છતાં મયણના મુખ ઉપરની એકે રેખા વિષાદમાં બદલાઈ ન હતી. બલકે પરમાત્માની અચિંત્ય શક્તિના પ્રતાપે તેઓનાં કાર્યોની સિદ્ધિ થતી રહી. શ્રીપાલને જયારે દરિયામાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે પણ તેના હૃદયમાં તો પરમાત્માનું ધ્યાન ચાલુ રહ્યું હતું. એક વખત દુશ્મન રાજાએ ઉજજયિની નગરીને ઘેરે ઘા અને આખું નગર ભયગ્રસ્ત થયું, પણ તે વખતે કેવળ મયણુ જ નિર્ભય રહી હતી. નગરજને દુશ્મનની શક્તિનો વિચાર કરતા હતા, ત્યારે મયણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org