________________
૧૦૦
(૯) જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પર માત્મામાં દયાન સ્થિર રાખી જપ કર. જન્મ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની ઉપસ્થિતિ કાર્યસિદ્ધિનું પ્રધાન અંગ છે.
શ્રી નમસ્કાર મંત્રની અચિંત્ય શક્તિઓ Economically Effective-Shree NAMASKAR Maha Mantra. અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક શ્રી નમસ્કાર મહામંત્ર. Constitutionally Correct. . બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય. Politically perfect... રાજકીય દષ્ટિબિંદુમાં સર્વોત્કૃષ્ટતા. Mathematically Mature
ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નવકાર. Psychologically Sensitive.
માનસશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક. Astrologically Assured.
જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ વાસ્તવિક સત્ય શ્રી નવકાર Geographically Genuine.
ભૌગોલિક દૃષ્ટિએ સર્વોચ્ચ-શ્રી નમસ્કાર મહામંત્રScience of Supremacy. આત્મવિજ્ઞાનને પ્રયોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org