________________
e
(૫) સાડાત્રણ કરોડ રામરાજી વિકસ્વર થવાપૂર્ણાંક નમસ્કાર કરવા :
મયણાસુંદરીને અમૃતક્રિયા વખતે શમાંચ થયા છે, અતિશય આશ્ચર્ય, સ‘ભ્રમ, અહેઃભાવ, અતિ બહુમાન અને અત્યંત આદર જ્યારે થાય છે, ત્યારે રેશમાંચ” થાય છે. અને તે અમૃતક્રિયાનું લક્ષણ છે, આંધળાને ચક્ષુની પ્રાપ્તિ થાય છે. નિર્ધન મનુષ્યને નિધાનની પ્રાપ્તિ થાય છે, જન્મથી મહારાગીને આરાગ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારે જેવુ આશ્ચર્ય, અહાભાવ અને આનંદ થાય તેવુ. આશ્ચય અહોભાવ અને આનંદ, પરમેષ્ઠિ ભગવંતાના નમસ્કાર વખતે થાય છે અને ત્યારે હષ થી સમગ્ર રામરાજી વિકસ્વર થાય છે.
આપણને પરમ ઈષ્ટ કલ્પવૃક્ષ કે ચિંતામણિ સમાન વસ્તુ મળે ત્યારે રામાંચ અને વિસ્મય થાય છે, તે રીતે પરમ ઇષ્ટ નવકાર પ્રાપ્ત થવાથી રામરાજી વિકસ્વર થઈ જાય ત્યારે પ્રત્યેક રામ નવકારને પાકારે છે, તેવા ભાવ ધારણ કરવા. નવકાર ગણાય છે એક વખત, પરંતુ પ્રત્યેક શમમાં વ્યાપક તેની અસર હાવાથી ફળ મળે છે સાડા ગુ કરાડ વખત ગણવાનુ
(૬) આત્માના અસ ખ્ય પ્રદેશે. નવકારમાં લીન અન્યા છે, નવકાર આપણા આત્માના પ્રદેશે-પ્રદેશે વ્યાપ્ત બની ગયા છે તેવા ભાવ ધારણ કરવા. આવા ભાવથી નવકાર ગણાશે એક વખત પણ આત્માના પ્રત્યેક પ્રદેશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org