________________
उपह
* *
*
*
*
*
*
*
*
*
*
*
=
==
કરવામાં આવે છે, તે પરમેષ્ટિએ અનંત શક્તિ, અનંત સુખઅનંત આનંદ અને કેવળજ્ઞાનના પરમ ભંડાર છે. નમસ્કાર ભાવ દ્વારા જ્યારે સાધકની ચિત્તવૃત્તિ પરમાત્મામાં વિલીન થઈ || જાય છે, તે સમયે તદાકાર ઉપગે પરિણમેલો ધ્યાતા પોતે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા કહેવાય છે. પરમાત્મામાં તદાકાર ઉપગે ઉપયુક્ત ધ્યાતા તત્ સ્વરૂપે (પરમાત્મ સ્વરૂપે) પરિણમે છે.
નમો ભાવથી સાધક જ્યારે પિતાના વ્યક્તિત્વના કેચલા (limited personality)નું વિસર્જન કરી, “અરિહં. તાણું” પદ દ્વારા અમર્યાદ આનંદ અને શક્તિના મહાસાગરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા પરમાનંદને અનુભવ કરે છે.
સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદને, દેવચંદ્ર એક સેવનથી વરે રે લોલ.
પરમાત્માના એકત્વ ધ્યાનથી નિર્મળ જ્ઞાનાનંદ રૂપ આત્માને અનુભવ થાય છે. અને છેવટે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે.
અનુભવવંત અદંભની રચના, ગાયે સરસ સુક ઠે; ભાવ સુધારસ ઘટ ઘટ પીએ, હુઓ પૂર્ણ ઉત્કંઠે રે.
આવા અનુભવજ્ઞાની મહાપુરુષ ઉપાધ્યાય યશવિજયજી મહારાજા રચિત મહાન આધ્યાત્મિક શાસ્ત્ર શ્રીપાલના રાસ રૂપ દિવ્ય કાવ્યનું પરિશીલન કરવાનો, તેના મર્મસ્થાન
==
=
=
--
-
ય
-
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org