________________
૨૧૩
પાના નં. ૭૨. સંસારરૂપ દાવાનળમાં પીડાતા જીવો માટે જૈન સાધુપણું
પરમ શાંતિ અને અનંત સુખને આપનાર બને છે. ૨૦૫ ૭૩. શ્રીપાલ મહારાજા અજિતસેન મુનિની સ્તુતિ કરે છે.
ચારિત્રના અનંત ગુણેના વર્ણન સાથે સ્વરૂપ રમણતાના પરમાનંદ રૂપને દર્શાવતી અદ્ભુત સ્તુતિ.
૨૦૬ ૭૪. ચંપાનગરીમાં શ્રીપાલ મહારાજાને વિજય પ્રવેશ અને
રાજ્યાભિષેક. ૭૫. નવપદના ધ્યાનના પ્રભાવથી શ્રીપાલની ચારે તરફ
અભુત આભામંડલ. ૭૬. અજિતસેન મુનિની દેશના. શ્રીપાલના પૂર્વજન્મનું કથન. ૨૧૬ ૭૭. કર્મ રૂની વખાર છે, ધર્મ અગ્નિને કણિયો છે. ૨૨૪ ૭૮. શ્રીપાલ અને મયણને પૂર્વ જન્મ એ કર્મના ફળને
આબેહૂબ ચિતાર છે. સાથે સાથે કર્મશક્તિ કરતાં ધર્મશક્તિની બલવત્તરતા દર્શાવે છે.
૨૨૬ ૭૯. પૂર્વજન્મની મયણાની આઠ સખીઓ, બીજા જન્મમાં
શ્રીપાલની આઠ રાણીઓ બને છે. અનુમોદન દ્વારા મોક્ષ
પર્વતની સોબતનું અદ્ભુત દૃષ્ટાન્ત. ૮૦. અજિતસેન મુનિરાજ મેક્ષનો ઉપાય બતાવે છે.
એ નવપદને ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આતમ રૂ૫ રે. ૨૨૯ ૮૧. શ્રીપાલ અને મયણાની સિદ્ધચક્રની નવ ઓળીપૂર્વક અદ્ર
ભુત આરાધના અને ઉજમણામાં સિદ્ધચક્રનું પૂજન કરે છે. ૨૩૭ ૮૨. જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ અને તે પરિપૂર્ણ કરવા માટેને અભુત ઉપાય.
૨૪૩| ૮૩. સિદ્ધચક્રનું ત્રણ પ્રકારે ધ્યાન – કળાકારે, કલ્પવૃક્ષાકારે
અને ચક્રાકારે.
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org