________________
પાના નં. ૨૫. પરમાત્મા મિલનની તીવ્ર ઝંખના (Dynamic desire)
હોય તેને પરમાત્મા અવશ્ય મળે છે. ૨૬. શ્રીપાલની નજર પડતાં ગભારાનાં દ્વાર ખૂલે છે. ૨૭. વિદ્યાધર મુનિરાજની દેશના. ૨૮. God is my Instant, Constant, Abundent
Supply of every potent Good – સંપત્તિઓ અને સિદ્ધિઓનું પૂરવઠા કેન્દ્ર પરમાત્મામાં છે.
૭૩ 26. On human plain there is scarcity of
every thing. On Divine Plain there is Infinite Supply – મનુષ્યના સ્તરે વિચારતાં દરેક ચીજની અછત દેખાય છે, પરમાત્માના સ્તરે વિચારતાં અનંતની ઉપસ્થિતિ છે.
૭૫ ૩૦. રત્નપુરદ્વીપના રાજાની પુત્રી મદનમંજુષા સાથે શ્રીપાલનું
લગ્ન. સાસરે જતી પુત્રીને માતા – પિતાની શિખામણ ૩૧. ધવલ શેઠ શ્રીપાલને દરિયામાં નાખે છે. દરિયામાં પડતાં
શ્રીપાલનું અલૌકિક પરમાત્મ ધ્યાન. ૩૨. શ્રીપાલનું દરિયામાંથી પાર ઉતરવું. ૩૩. જિનભક્તિમાં અંતરાયને તેડવાની શક્તિ છે. પરમાત્માનો અનુગ્રહ કર્મના નિયમ અનુસાર થાય છે.
૯૨ ૩૪. નવપદે વિશ્વ ઉપરનાં ઉત્કૃષ્ટ મહાનિધાન છે. ૧૦૧ 34. A Key to cosmic secret - Shree NAV
PAD – આત્માની અનંત સમૃદ્ધિના ગુપ્ત ભંડારની ચાવી નવપદમાં છે.
૧૦૩ ૩૬. શીલના રક્ષણ માટે રાજકુમારીઓની દરિયામાં ઝંપાપાતની તૈયારી. ચકેશ્વરીદેવીનું પ્રગટ થવું.
૧૦
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org