________________
કરવિજયજી મહારાજશ્રીના સાન્નિધ્યમાં રહી સાધના સંબંધી જે અણુમાલ રત્ન પ્રાપ્ત કર્યાં છે, તે આ પુસ્તકમાં વણી લીધાં છે. શ્રી બાબુભાઈ છેલ્લા ૨૮ વર્ષથી દરરાજ સિદ્ધચક્રજીનું પૂજન અને નવપનું ધ્યાન કરે છે.
પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. પાસેથી મળેલ રહસ્યાના નિચેડ નવપદના ધ્યાન દ્વારા અનુભવ કરીને લેખકે આ પુસ્તકમાં બતાવ્યા છે. પરમાત્મ મિલનની દિવ્ય કળા ’ આ પુસ્તક લખાઈને તૈયાર થયુ છે, જે હવે પછીનુ બાપુભાઈનું લખેલું ત્રીજું પુસ્તક હશે.
ઃઃ
શ્રી જિનશાસનની કૃતજ્ઞભાવે સેવા કરવા માટે આ પુસ્તકના પ્રકાશન માટે મને જે તક મળી છે તે માટે દેવગુરૂના ચરણમાં કાર્ટિ કાટિ પ્રણામ કરૂ છું.
સૌ કાઇ આ પુસ્તકના વાંચન, મનન, નિદિધ્યાસન દ્વારા આત્મકલ્યાણના પંથે વળા એ જ શુભેચ્છા.
મહાવિ દેહ, ૨૨, મહાવીરનગર, નવસારી, ૩૯૬૪૪૫ 2. ન. ૩૧૩૬ (R) ૧૨૦૭ (O)
Jain Education International
લિ. પ્રકાશક—
સંધવી અોક બાબુભાઈ કડીવાળા ના પ્રણામ.
For Private & Personal Use Only
www.jainelibrary.org