________________
બીજા દિવસે પાટલીખંડનગરના મહેન્દ્ર રાજાને ત્યાં પ્રભુએ પરમાન્સથી પારણું કર્યું. પંચ દિવો પ્રગટ થયા નવ મહિના સુધી છબસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ વારાણસી નગરીના સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા છ3 તપના તપસ્વી પ્રભુને શિરીષ વૃક્ષની નીચે ફાગણ વદ છઠ્ઠ(મહાવદ છઠ્ઠ)ના દિવસે વિશાખા નક્ષત્રમાં નિર્મળ કેવળજ્ઞાનઉત્પન્ન થયું...!
પ્રભુ અરિહંત બન્યા...! દેવતાઓએ સમવસરણની રચના કરી ધર્મદેશનાનો પ્રારંભ થયો. પરપદાર્થમાં થતી મમત્વની બુદ્ધિ એ વિષય ઉપર પ્રભુએ સચોટ દેશના આપી અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યા.. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ વિદર્ભ વિગેરે પ્રભુના૯૫ગણધરોથયા.
સુપાર્શ્વનાથ પ્રભુના શાસનમાં હસ્તિવાહનવાળો માતંગ નામે યક્ષ તે જ વાહનવાળી શાંતાનામે અધિષ્ઠાયિકાદેવીથઈ. સુપાર્શ્વનાથ પ્રભુને ૩,00,000 સાધુ ભગવંતો
૪,૩0000 સાધ્વીજીઓ
૨૦૩૦ ચૌદપૂર્વીઓ ૯000 અવધિજ્ઞાનીમુનિ ૯૧૫૦ મન:પર્યવજ્ઞાની ૧૧૦૦૦ કેવલજ્ઞાની ૧૫૩00 વૈક્રિયલબ્ધિવાળા
૮૪00 વાદલબ્ધિવાળા ૨,૫૭000 શ્રાવકો ૪,૯૩000 શ્રાવિકાઓ પ્રભુનો પરિવાર આટલો થયો.
૮ ) For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org