________________
પદ્મપ્રભુસ્વામિના૩,૩૦૦૦૦સાધુઓ
૪,૨૦૦૦૦ સાધ્વીજીભગવંતો
૨૨૦૦ ચૌદપૂર્વી
૧૦૦૦૦ અધિજ્ઞાની
૧૦૩૦૦ મન:પર્યવજ્ઞાની
૧૨૦૦૦ કેવળજ્ઞાની ૧૬૧૦૦ વૈક્રિયલબ્ધિધારી
૯૬૦૦ વાદલબ્ધિધારી
૨,૭૬૦૦૦ શ્રાવકો
૫,૦૫૦૦૦ શ્રાવિકાઓ
પદ્મપ્રભસ્વામિના પરિવારમાં શ્રાવક સંઘ કરતા શ્રમણ સંઘની સંખ્યા વિશેષ
હતી...!
નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા ત્યાં એક મહિનાનુ અણસણ સ્વીકારી માગસર વદ એકાદશી (કારતક વદ એકાદશી)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા ! પ્રભુના સાડા સાત લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, સાડા એકવીસ લાખ પૂર્વ અને સોળ પૂર્વાંગ રાજ્ય અવસ્થામાં, સોળ પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં કુલ ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણ
પામ્યા.
સુમતિનાથ સ્વામિના નિર્વાણ પછી ૯૦૦૦૦ ક્રોડ સાગરોપમે શ્રી પદ્મપ્રભસ્વામીનુંનિર્વાણ થયું.
Jain Education International
વંદન હો... કૌશાંબી તીર્થ વિભૂષણ શ્રી પદ્મપ્રભુ સ્વામિના ચરણોમાં....
૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org