________________
અભિનંદન પ્રભુના૩,OOOOO સાધુઓ
૬,૩OCO૦ સાધ્વીજીઓ
૯૮૦) અવધિજ્ઞાનીમુનિ ૧૫00 ચૌદપૂર્વી ૧૧૬૫૦ મન:પર્યવજ્ઞાની ૧૪OOO વાદલબ્ધિવાળા ૨, ૮૮000 શ્રાવકો
૫, ૨૭OOO શ્રાવિકાઓ અભિનંદનસ્વામિનાપરિવારમાં એક અનેરી વિશેષતા હતી શ્રાવકો કરતા સાધુ ભગવંતોઅને શ્રાવિકાઓ કરતા સાધ્વીજી ભગવંતોની સંખ્યા વિશેષ હતી.
અઢાર વર્ષ ઓછા એક લાખ પૂર્વ પ્રભુએ કેવલી અવસ્થામાં પસાર કર્યા બાદ નિર્વાણકાળનજીકજાણીપ્રભુ સમેતશિખરતીર્થે પધાર્યાત્યાં ૧OOOમુનિઓની સાથે એક માસનું અણશણ કરી વૈશાખ શુક્લ અષ્ટમીનાદિવસે પુષ્ય નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા!
અભિનંદન સ્વામિકુમાર અવસ્થામાં સાડાબારસાખ પૂર્વ રાજય અવસ્થામાં સાડા છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાંગ શ્રમણ અવસ્થામાં આઠ પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ કુલ ૫૦ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુનું હતું. સંભવનાથ ભગવાનના નિર્વાણ પછી દસ લાખ ક્રોડ સાગરોપમે અભિનંદન પ્રભુનું નિર્વાણ થયું....!
વંદન હો અયોધ્યા તીર્થ મંડળ શ્રી અભિનંદન સ્વામિના ચરણોમાં..
personal use only
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org