________________
e
॥ નમામિ નિત્યં ગુરુ રામચન્દ્રમ્ ॥
કર્મ રે ભવજલ તરે
(શ્રી ચોવીસ તીર્થંકર ચરિત્ર-સચિત્ર) :સંપાદકઃ
તપસ્વીરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરના શિષ્યરત્ન મધુરભાષી
પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલવિજયજી મ. : લેખક :
પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ના. શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હર્ષશીલવિજયજી મ. -: મુખ્ય સહયોગી :
પાલીતાણા નિવાસી શ્રીમાન વાડીલાલ મગનલાલ વોરા તથી શ્રીમતી ગુણવંતીબેન વાડીલાલ વોરા પરિવાર - મુંબઇ
-:451215:
આત્મશ્રેય પ્રકાશન ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ
એચ. ભોગીલાલ એન્ડ કું.
દુકાન ન. કે. ૭/૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઇ - ૪૦૦ ૦૦૨.
For Priva & Personal Use Only
Jain Education International
STUF
ર
6
www.jainelibrary.org