________________
કચ્છ, મહાકચ્છનાનમિ,વિનમિ નામે બે પુત્રો પ્રભુએ જ્યારે રાજ્ય વહેંચણી કરી ત્યારે કાર્યવશાત્દેશાંતર ગયેલા...!વિનીતામાંપ્રવેશ કરતા જપ્રભુનીઅને પોતાના પિતાની દીક્ષાના સમાચાર સાંભળ્યા...! ભરત મહારાજાએ બંને કુમારોને અમુક પ્રદેશોનુંસ્વામિત્વસ્વીકારવાસમજાવ્યું. પણ આ બંને કુમારો.... ‘અમેતો પ્રભુ પાસે જ રાજ્ય લઈશું. ’' એમનિર્ધાર કરી પ્રભુની પાસે આવીને રાજ્યની માંગણી કરવા લાગ્યા...!
સંસારના સર્વ સંબંધોની અલિપ્ત પ્રભુ ક્યાંથી ઉત્તર આપે ! બંને કુમારો ચોવીસે કલાકપ્રભુ પાસે રહી અપ્રમત્તપણે સ્વામિનીભક્તિકરેછે!
એકદા નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદનાર્થે પધાર્યા ત્યારે બંને કુમારોની અદ્ભુત પ્રભુભક્તિથી પ્રસન્ન બની ગૌરી, પ્રજ્ઞપ્તિવિગેરે ૪૮ હજાર વિદ્યાઓ આપી વૈતાઢય પર્વત પર દક્ષિણ શ્રેણીમાં પચાસ નગરો વસાવીનમિરાજાનેઅને ઉત્તરશ્રેણિમાંસાઈઠ નગરોવસાવીવિનમિરાજાનેઆધિપત્યસોંપ્યુ ...!
નમિરાજાએ રથનુ પુર ચક્રવાલનગરમાં અને વિનમિએ ગગનવલ્લભ નગરમાં રાજધાનીબનાવી.
પ્રથમતીર્થપતિને સંયમગ્રહણકર્યાને ૧૩ મહિનાથી પણ કંઈક અધિક સમય થઈ ગયો છે ૪૦૦ દિવસ પ્રભુએ ચોવિહારા ઉપવાસ કર્યા છે ગ્રામાનુગ્રામપ્રભુવિચરતા હસ્તિનાપુરનગરીમાં પધાર્યાછેત્યાં બાહુબલીનાપુત્ર સોમપ્રભરાજા રાજ્ય કરી રહ્યા છે એ સોમપ્રભ રાજાને પ્રભુ પધારવાની આગલી રાત્રિએ જ સ્વપ્ન આવ્યું છે ‘‘બલવાન શત્રુ રાજા ઉપર શ્રેયાંસકુમારની સહાયથી મેં વિજય મેળવ્યો..’’ એ જ નગરના નગર શેઠ સુબુદ્ધિનેસ્વપ્ન આવેલ છે. ‘‘સૂર્યથી પતિત થયેલા સહસ્ર કિરણો પુનઃ શ્રેયાંસકુમારે સૂર્યમાં સ્થાપન કર્યા...’” તો યુવરાજ શ્રેયાંસકુમારે એવું સ્વપ્ન નિહાળ્યુ “શ્યામ થઈ ગયેલા સુવર્ણ ગિરિને મેં દૂધના ઘડાથી અંભિષેક કર્યો અને
Jain Education International
For Private Personal Use Only
૨૯
www.jainelibrary.org