________________
સાડાબાર વર્ષમાં પ્રભુનીઘોર તપશ્ચર્યાઆ પ્રમાણે છે ૧છ માસી (છ મહિનાનાઉપવાસ) ૧ પાંચ મહિના અને ૨૫ દિવસના ઉપવાસ ૯ ચાર માસી (ચાર મહિનાનાઉપવાસ)
૬ બે માસી (બે મહિનાનાઉપવાસ) ૧૨ માસક્ષમણ (૩૦ દિવસના ઉપવાસ) ૭૨ પાસક્ષમણ (૧૫દિવસના ઉપવાસ) ૨ ત્રણ માસી (ત્રણ મહિનાનાઉપવાસ) ૨ દોઢ માસી (૪૫દિવસના ઉપવાસ) ૨ અઢી માસી (૭૫દિવસના ઉપવાસ)
ભદ્ર પ્રતિમા મહાભદ્ર પ્રતિમા સર્વતો ભદ્ર પ્રતિમા સાડાબાર વર્ષમાં પ્રભુના પારણાનાફક્ત ૩૪૯ દિવસ બાકી બધા ચોવિહારાઉપવાસ!
ઘોર સાધના કરી કર્મ ખપાવી પ્રભુ જંભક ગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં શાલ વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને ગોદોહિકા આસને આરૂઢ થયેલા પ્રભુને વૈશાખ સુદ દસમીના દિવસે વિજય મુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ!
Jain Education International
For Private Personal Use Only
૨૩૩rs
www.jainelibrary.org