________________
અનાર્ય દેશોમાં મ્લેચ્છ જાતિના લોકો દ્વારા પ્રભુ ઉપર વિવિધ પ્રકારના અનેક ઉપસર્ગો!
દઢભૂમિમાં પોલાસ ચૈત્યમાં કાયોત્સર્ગ ધ્યાને સ્થિત એવા પ્રભુની ધીરતાની સૌધર્મેન્દ્ર મહારાજાએ ઈંદ્રસભામાં પ્રશંસા કરી અધમ-અભવિ સંગમદેવથી પ્રભુની પ્રશંસા સહન થઈ નહીં સ્વામિને ધ્યાનથી ચલાયમાન કરવા એક જ રાત્રિમાં ભયંકર વીસ-વીસ ઉપસર્ગો કર્યા ! તેટલાથી પણ એ દુષ્ટ ધરાયો નહીં ! છ-છ મહિના સુધી પ્રભુની પાછળ થઈ આહારને અનેષણીય કરી. છ-છ મહિનાના સ્વામિને નિર્જળા ઉપવાસથયા..છતાપણ સંગમપ્રત્યેમનમાં ક્યાંય રોષ નહીં!
કૌશાંબી નગરીમાં પધારેલા સ્વામિએ ઘોર અભિગ્રહ ધારણ કર્યો એ અભિગ્રહની પૂર્ણાહૂતિ પાંચ મહિના અને ૨૫ દિવસના ચોવિહારા ઉપવાસ પછી રાજકુમારીચંદનબાળા દ્વારા થઈ.
| ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અધ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવેલું તે | કર્મના ઉદયના પરિણામે ષડમાનિ ગામમાં એ શય્યાપાલકનો જીવ ગોવાળ તરીકે
બનેલો પ્રભુના બંને કાનમાં ખીલા એવા ઠોકી દીધા કે અંદરથી એકબીજા ને ખીલા મળી ગયા! ભયંકરતીવ્રવેદનાછતાપણ પ્રભુ સમાધિમગ્ન....!
ખરકવૈદ્ય અને સિદ્ધાર્થ વણિકે પ્રભુના કાનમાં રહેલું આ ભયંકર શલ્ય દૂર કરવા ભક્તિપૂર્વક એ ખીલા જ્યારે કાનમાંથી બહાર કાઢ્યા. ત્યારે તીવ્રતમવેદનાથી સ્વામિએ એક ભયંકરચીસ પાડી !
Jain Education International
For
P
S
Lersonal Use Only
www.jainelibrary.org