________________
દેવોએ વર્ધમાનકુમારનેબેસવા માટે ૫૦ ધનુષ્ય લાંબી ૨૫ધનુષ્ય પહોળી અને ૩૬ ધનુષ્ય ઉંચી ચંદ્રપ્રભા નામે પાલખી બનાવેલ તે પાલખી ઉપર આરૂઢ થઈ ક્ષત્રિયકુંડગ્રામનગરમાંથીનીકળી જ્ઞાતખંડવનનામના ઉદ્યાનમાં આવીપ્રભુએસ્વયં અલંકારો ઉતારી ઈંદ્ર મહારાજાએ સ્થાપેલ દેવદૃષ્ય વસ્ત્રને ધારણ કરી છઠ્ઠની આરાધના સથે એકાકી એવા વર્ધમાન કુમારે (બીજા બધા તીર્થંકરોની સાથે અનેક પુરુષોએ દીક્ષા અંગીકાર કરેલી) પણ વર્ધમાન કુમારે એકલા જ માગસર વદ (કાર્તક વદ) દસમીના દિવસે સર્વવિરતી અંગીકાર કરી પ્રભુને ત્યાં જ ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્નથયું.!
પ્રભુ ને પ્રથમપારણું કોલ્લાગ સંનિવેશમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં ખીરથી થયું!
સાડા બાર વર્ષના પ્રભુના છદ્મસ્થપર્યાયમાં કર્મોની સાથે પ્રભુએ તુમૂલ યુદ્ધનો પ્રારંભ કર્યો ! પ્રથમજ રાત્રિથી ગોવાળ થી પ્રારંભિત ઉપસર્ગ સાડાબાર વર્ષના અંતે ગોવાળથીજ પરિસમાપ્તિથઈ!
શૂલપાણિ યક્ષે અસ્થિક ગ્રામના મંદિરમાં એક રાત્રિમાં કરેલ ભયંક૨ ઉપસર્ગો શૂલપાણિયક્ષનેપ્રતિબોધ!
શ્વેતાંબી નગરી તરફ જતા ચંડકૌશિક દૃષ્ટિવિષ સર્વે કરેલો પ્રભુને ભીષણ ઉપસર્ગ ચંડકૌશિક જેવા મહાભયંકર સર્પને પણ પ્રભુએ પોતાની કરૂણા દ્વારા પ્રતિબોધકર્યો!
સુદંષ્ટ્ર નામના નાગકુમાર દેવનો ઉપસર્ગ અને કંબલ-શંબલ નામના નાગકુમારનાદેવોએકરેલીપ્રભુનીભક્તિ.
પ્રભુની સાથે વિચરતા ગોશાળાની અનેક પ્રકારની બાલ ચેષ્ઠાઓના કારણો કેટલીયેવા૨પ્રભુને કેદમાં પુરાવું પડ્યું છતાં પણ સ્વામિતોસ્થિતપ્રજ્ઞ!
Jain Education International
૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org