________________
શ્રી નમિનાથ પ્રભુના શાસનમાં બળદના વાહનવાળો ભ્રકુટિનામે યક્ષ અને હંસ ઉપર બિરાજમાનગાંધારીનાએ શાસનદેવીથઈ.
નમિનાથ પ્રભુના - ૨0000 સાધુઓ, ૪૧૦૦૦ સાધ્વીજી, ૪૫૦ ચૌદ પૂર્વી, ૧૬OO કેવલજ્ઞાની, ૫000 વૈક્રિય લબ્ધિધારી, ૧000 વાદ લબ્ધિધારી, ૧,૭૦,૦૦૦શ્રાવકો અને ૩,૪૮,૦૦૦શ્રાવિકાઓ આ પ્રભુનો વિશાલ પરિવાર હતો.
કુમાર અવસ્થામાં ૨૫00 વર્ષ, રાજયપાલનમાં ૫000 વર્ષ અને શ્રમણપર્યાયમાં ૨૫૦૦ વર્ષ કુલ ૧૦,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખરગિરિ ઉપર ૧000 મુનિઓની સાથે એક માસનું અણસણ આદરી વૈશાખ વદ દસમ(ચૈત્ર વદ દસમ)ના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી છ લાખ વર્ષે શ્રી નમિનાથ સ્વામીનું નિર્વાણ
થયું.
વંદન હો ! મિથિલા મંડના શ્રી નમિનાથ સ્વામીને !
Jain Education International
For Prive
Personal Use Only
www.jainelibrary.org