________________
પ્રભુએ કુમાર અવસ્થા, માંડલિક અવસ્થા, ચક્રવર્તીપણુ અને શ્રમણજીવન ચારમાં ૨૧ હજાર વર્ષ વીતાવ્યા કુલ ૮૪ હજાર વર્ષનુ નિર્મલ આયુ પાળી સમેતશિખર મહાતીર્થે ૧૦00 મુનિઓની સાથે અણસણ આદરી માગસર સુદ દસમીના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી કુંથુનાથ સ્વામિના નિર્વાણ પછી એક ક્રોડ હજાર વર્ષ ઓછા પલ્યોપમનો ચોથો અંશ પસાર થયો ત્યારે શ્રી અરનાથ પ્રભુનુ નિર્વાણ થયું.
વંદન હો ! હસ્તિનાપુર નરેશ શ્રી અરનાથ સ્વામિના ચરણોમાં.
Jain Education International
For Private & Persona Se Only
www.jainelibrary.org