________________
શ્રી કુંથુનાથસ્વામીના ૬૦૦૦૦સાધુઓ, ૬૦૬૦૦સાધ્વીજીઓ
૬૭૦ચૌદપૂર્વી, ૨૫૦૦અવધિજ્ઞાની
૩૨૦૦કેવલજ્ઞાની, ૩૩૪૦મનઃ પર્યવજ્ઞાની
૫૧૦૦વૈક્રિયલબ્ધિવાધારી ૨૦૦૦વાદલબ્ધિધારી
૧૭૯૦૦૦શ્રાવકો, ૩૮૧૦૦૦શ્રાવિકાઓ
પ્રભુનોઆવિશાળપરિવારહતો.
પ્રભુના ૨૩૭૫૦વર્ષ કુમાર અવસ્થામાં ૨૩૭૫૦માંડલિકપણામાં ૨૩૭૫૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને ૨૩૭૫૦ શ્રમણયર્યાયમાં કુલ ૯૫ હજારનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખરતીર્થમાં ૧૦૦૦મુનિઓનીસાથે અણસણ કરી વૈશાખ વદ એકમ(ચૈત્ર વદ એકમ)ના દિવસે કૃતિકા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી શાંતિનાથપ્રભુનાનિર્વાણ પછી અર્ધપલ્યોપમેશ્રી કુંથુનાથભગવાનનુંનિર્વાણ થયું.
Jain Education International
વંદન હો ! હસ્તિનાપુર મંડન શ્રી કુંથુનાથ સ્વામિના ચરણોમાં.
For ve Personal Use Only
www.jainelibrary.org