________________
૪૫OO
છOOO
૨૮OO
શ્રી ધર્મનાથ પ્રભુના ૬૪૦૦૦ સાધુઓ
૬૨૪00 સાધ્વીજીઓ
૯૦૦ ચૌદપૂર્વી ૩૬૦૦ અવધિજ્ઞાની
મનઃપર્યવજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી
વાદલબ્ધિધારી (મતાંતરે ૨૦૪000) ૨૪0000 શ્રાવકો
૪૧૩000 શ્રાવિકાઓ પ્રભુનો આ વિશાલ પરિવાર હતો.
પ્રભુએ અઢી લાખ વર્ષ કુમારવયમાં, પાંચ લાખ વર્ષ રાજ્ય પાલનમાં, અને અઢી લાખ વર્ષ શ્રમણપર્યાય કુલ ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સંમેતશિખર ગિરિ ઉપર એક માસનું અણસણ આદરી ૧૦૦૮ મહાત્માઓની સાથે જેઠ શુકલ પંચમીનાદિને પુષ્ય નક્ષત્રમાંનિર્વાણ પામ્યા.
અનંતનાથ સ્વામિના નિર્વાણ પછી ચાર સાગરોપમે શ્રી ધર્મનાથ સ્વામિનુ નિર્વાણ થયું.
જ વંદન હો ! રનપુરી તીર્થ મંડન શ્રી ધર્મનાથ સ્વામિના ચરણોમાં
Jain Education International
For Private & Pell Cse Only
www.jainelibrary.org