________________
વિમલનાથ પ્રભુના શાસનમાં મયૂરના વાહનવાળો ષમુખ યક્ષ અને પદ્માસને
બિરાજમાન વિદિતાનામે શાસનદેવીથઈ!
શ્રીવિમલનાથ પ્રભુના
६८०००
સાધુઓ
૧૦૦૮૦૦ સાધ્વીજીઓ
Jain Education International
૧૧૦૦ ચૌદપૂર્વી
४८००
૫૫૦૦
૫૫૦૦
૯૦૦૦
२०८०००
૪,૩૪૦૦૦
અવધિજ્ઞાની
મન:પર્યવજ્ઞાની
કેવલજ્ઞાની
વૈક્રિયલબ્ધિવાળા
પ્રભુનોઆવિશાળપરિવારહતો.
વિમલનાથસ્વામિ ૧૫ લાખ વર્ષ કુમાર અવસ્થામાં, ૩૦લાખ વર્ષ રાજ્યાવસ્થામાં, ૧૫ લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં, વિતાવી કુલ ૬૦ લાખ વર્ષનુ આયુષ્ય પૂર્ણ કરી અષાઢ વદ સપ્તમી (જેઠ વદ સપ્તમી) ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સમેતશિખર ગિરિ ઉપ૨ અણસણનો સ્વીકાર કરી ૧૦૦૦ મુનિઓની સાથે પ્રભુ નિર્વાણ પામ્યા. વાસુપૂજ્ય સ્વામિના નિર્વાણ પછી ૩૦ સાગરોપમે શ્રી વિમલનાથ સ્વામિનુ નિર્વાણ થયું.
શ્રાવકો
શ્રાવિકાઓ
૧૦૯
For Private & Personal Use Only
વંદન હો બલસાણા તીર્થ મંડણ
શ્રી વિમલનાથ સ્વામિના ચરણોમાં
www.jainelibrary.org