________________
શ્રેયાંસનાથ સ્વામિના ગોશુભ વિગેરે ૭૬ ગણધરો થયા. પ્રભુના શાસનમાં વૃષભના વાહન વાળો ઈશ્વર નામે યક્ષ અને સિંહના વાહનવાળી માનવી નામે શાસનદેવી થઈ શ્રેયાંસનાથ પ્રભુના શાસનમાં આ અવસર્પિણીના ત્રિપૃષ્ઠ નામે પ્રથમવાસુદેવથયા. જે શ્રમણ ભગવાનમહાવીર પરમાત્માનાઅઢારમોભવ હતો.. શ્રેયાંસનાથપ્રભુના ૮૪OOO સાધુ ભગવંતો
૧૦૩૦૦૦ સાધ્વીજીઓ
૧૩00 ચૌદપૂર્વી ૬૦૦૦ અવધિજ્ઞાની ૬૦૦૦ મન:પર્યવજ્ઞાની ૬૫૦૦ કેવલજ્ઞાની ૧૧૦૦૦ વૈક્રિયલબ્ધિધારી ( ૫૦૦૦ વાદલલબ્ધિધારી ૨૭૯OO૦ શ્રાવકો ૪૪૮OOO શ્રાવિકાઓ
પ્રભુનોઆ વિશાલ પરિવાર હતો. કુમાર અવસ્થામાં ૨૧ લાખ, રાજયાવસ્થામાં ૪૨ લાખ, અનેશ્રમણ અવસ્થામાં ૨૧ લાખ, કુલ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર તીર્થે અણસણ
સ્વીકારી ૧૦૦૦મહાત્માઓની સાથે પ્રભુ શ્રાવણ વદ ત્રીજ (અષાઢ વદ ત્રીજ) ના દિવસે ઘનિષ્ઠા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
શીતલનાથ સ્વામિનાનિર્વાણ પછી ૬૬ લાખ૩૬ હજાર વર્ષ અને સો સાગરોપમ ઓછા એવા એક કરોડ સાગરોપમે શ્રેયાંસનાથ સ્વામિનું નિર્વાણ થયું.
વંદન હો. સિંહપુરીના સ્વામિ શ્રેયાંસપ્રભુનાં ચરણોમાં...
૧૦૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org