________________
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર
પૂર્વ વિદેહ ક્ષેત્રમાં પુષ્કરવર દ્વીપાર્કમાં કચ્છ નામે વિજયમાં મંગલને કરનારી ક્ષેમા નગરીમાં નલિનગુલ્મનામે મહાપ્રાજ્ઞ રાજા રાજ્ય કરી રહ્યો છે રાજવીની છત્રછાયામાં પ્રજા સુખી છે. ધર્મબુદ્ધિવાળાનૃપતિએ - અવસર પામી વજ્રદત્ત મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મનું નિકાચનકરી સમાધિમરણ પામીમહાશુક્રનામનાસાતમાદેવલોકમાંદેવથયા.
ત્યાથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં શૂરવીર વિષ્ણુ રાજાને ત્યાં સૌભાગ્યવતી વિષ્ણુ નામે પટ્ટરાણીની કુક્ષિએ જેઠ વદ છઠ્ઠ (વૈશાખવદછઠ્ઠ) ના દિવસે શ્રવણ નક્ષત્રમાં પ્રભુનુ ચ્યવનથયું. ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પ્રભુનો જન્મ ફાગણ વદ બારસ (મહાવદ બારસ)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં થયો અને કંચનવર્ણી કાયા વાળા સુંદર મજાના પુત્રના જન્મથી સમગ્ર નગરમાં હર્ષોલ્લાસનુ વાતાવરણ છવાઈ ગયુ. પ૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો જન્માભિષેક મહોત્સવ ઉજવ્યો. મહારાજ વિષ્ણુએ પણ પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો. પ્રભુના જન્મથી મંગલનુ વાતાવરણ છવાયુતેથી શ્રેયાંસએ પ્રમાણે નામપાડ્યુ.
એંસી ધનુષ્યની કાયાવાળા પ્રભુએ ૨૧ લાખ વર્ષ કુમાર અવસ્થામા ૪૨ લાખ વર્ષ રાજ્યાવસ્થામાં પસાર કર્યા લોકાંતિક દેવોની વિનંતિથી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભકર્યો.
ફાગણ વદ તેરસ (મહાવદ તેરસ) ના દિવસે શ્રવણનક્ષત્રમાં હજારો દેવો મનુષ્યોની સાથે પરિવરેલા શ્રેયાંસકુમાર વિમળપ્રભા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાંપધાર્યા ૧૦૦૦રાજાઓની સાથે શ્રેયાંસકુમારેદીક્ષા અંગીકાર કરી ત્યાંજ ચતુર્થ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું છઠ્ઠ તપના તપસ્વી પ્રભુનુ પારણુ બીજા દિવસે સિદ્ધાર્થનગ૨માં નંદ રાજાને ત્યાં થયું પંચ દિવ્યો ત્યાં પ્રગટ થયાં. પુનઃ પ્રભુ સિંહપુર નગરના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. મહા વદ અમાવસ્યા (પોષ વદ
Jain Education International
૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org