________________
શીતલનાથ પ્રભુના શાસનમાં પદ્મના આસનવાળા બ્રહ્મ નામે યક્ષ અને મેઘના વાહનવાળીઅશોકાનામે શાસનદેવીથઈ શ્રી શીતલનાથ પ્રભુના ૧,૦OOOO સાધુઓ
૧,૦૬000 સાધ્વીજીઓ
૧૪00 ચૌદપૂર્વીઓ ૭૨૦૦ અવધિજ્ઞાની ૭૫00 મન:પર્યવજ્ઞાની ૭000 કેવલજ્ઞાની ૧૨000 વૈક્રિયલબ્ધિધારી
પ૮૦૦ વાદલબ્ધિધારી ૨,૮૯૦૦૦ શ્રાવકો ૪,૫૮૦૦૦ શ્રાવિકાઓ
પ્રભુનો પરિવારઆટલો થયો. કુમાર વયમાં ૨૫ હજાર પૂર્વ, રાજય અવસ્થામાં ૫૦ હજાર પૂર્વ અને શ્રમણ અવસ્થામાં ૨૫ હજાર પૂર્વ, કુલ એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ વૈશાખ વદ બીજ (ચૈત્ર વદ બીજ) ના દિવસે સમેતશિખરતીર્થે એક મહિનાનું અણસણ આરાધી ૧000મુનિઓની સાથે મોક્ષે પધાર્યા...
વંદન હો.... વંથલી મંડન શ્રી શીતલનાથ સ્વામિના ચરણોમાં...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org