________________
જુઓ!
રૂપ અને જવાની તો બજારમાં મળતા પરચૂરણ જેવાં, ક્યારે ખલાસ થઈ જાય....રામ જાણે ! મોટાં ભાગે તો મળે જ નહીં...ખરુંને?
રૂપનહીં પણ હૃદય જુઓ!એક વાત તમને કાનમાં
ઝાંઝવામાં કંઈ સલિલ નથી હોતું, શમણાનું ગામ કંઈ મંઝિલ નથી હોતું. રૂપની ધૂપ પર એતબાર ન કર દોસ્ત, રૂપની પાસે કંઈ દિલ નથી હોતું!
(રૂપાળા ચહેરાઓની માફી સાથે)
વિચારપંખી-૪૬
Jan
Nonnternational
For Private & Personal Use Only
www.jainelibrary.org