________________
What is Life ? Life is a Game Play it
Yes, my friend....! જિંદગી એક રમત છે....અને રમતમાં ક્યારેક જીતનો ઝળકાટમળે તો ક્યારેક હારની હાયવોય પણ સ્વીકારવી પડે.....!
પણ એથી કંઈ રમતનો રંગ ઝાંખો નથી થઈ જતો. ખેલદિલી (sportsmanship) એ તો રમતની જાન
ખેલમાં જોખેલદિલીન હોયતો......એખેલતમાશો બની જાય.
જો, જો, જિંદગી ક્યાંક તમાશો ના બની જાય...! જીવનમાં કદમ-કદમ પર આવતા આઘાતો.... પ્રત્યાઘાતોને ઝિંદાદિલીથી જીરવવા એનું જ નામ ખેલદિલી! રમતમાં ગમત શોધજો,
મમતને વળગી ના રહેશો.... કારણ કે જિંદગીમાં એવું પણ બને છે? કોઈ વેળા કોઈની પ્રીત પણ તકલીફ આપે છે. હૃદયને જે ગમે તે રીત પણ તકલીફ આપે છે. હંમેશા હારથી હિંમત નથી હારી જતો માનવ!
ક્યારેક જગતમાં જીત પણ તકલીફ આપે છે!” Play up, play up & play the game.
વિચાર પંખી ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only