SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ What is Life ? Life is Bliss અરે.....પણ જોઈએ છે શું.....? સુખ જોઈએ છે.... ને......? ઓ....માય...ગાઁડ.....! સુખ તમારી પાસે છે...છતાં તમે એને જોઈ શકતા નથી! ઓ મારા....મહેરબાન....! તમારું જીવન એજ પરમસુખ છે...પરમ આનંદનો ખજાનો છે. માનવીનો અવતા૨ખરેખરમજાનો છે. તમારી આસપાસ સુખના તરો-તાજા ફૂલો વીખરાયેલાં છે! જરી હળવા હાથે એને સ્પર્શોતોખરા...જાતમાં સુખના સાગર લહેરાય છે... શા માટે જગત તરફ દોટ મૂકો છો સુખને શોધવા? આ ધરતી.... આઆકાશ, આ ફૂલ.... આચાંદ... આ સૂરજ.... આ ભર્યા ભર્યા વાદળાં... આ વૃક્ષની ડાલે ઝૂલતા....ઝૂમતાં પંખી.... બસ સુખ જ સુખ છે.... ચારે બાજુ..... ! Education International Feel it જિંદગી કામિયાબ થઈ જશે પ્રશ્નો બધા જવાબ થઈ જશે તમે જો ઝીલશો આંચલમાં આંસુ આંસુ ગુલાબ થઈ જશે.' વિચાર પંખી ૧૫૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy