SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 37: છ What is Life ? Life is a Puzzle Solve it જિંદગી એક કોયડો છે.... સમસ્યા છે.. અલબતુ દરેક કોયડાનો ઊકેલ એની ભીતર જ છુપાયેલો હોય છે. આપણને ઊકેલતા આવડવું જોઈએ!દરેક સમસ્યાની સોડમાં જ સમાધાન સંતાઈને ઊભું રહેલું હોય છે. જો આપણી નજર એને ઓળખી શકેતો!પણ મોટા ભાગે ઉકેલવા જતા ઉલ્ટાના આપણે વધુ ગૂંચવાઈ જઈએ છીએ. કોયડાને ઊકેલતા પહેલાં કોયડાને બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. જિંદગીને જરી બારીકાઈથી સમજી લો. ઊલઝનો આપમેળે સુલઝી જશે....ઉતાવળ ક્યારેક અણધારી અને વણમાંગી આફત નોંતરે છે. શાંતિથી, સ્વસ્થતાથી જિંદગીના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરો. એ માટે'Right descision at the right moment' આ સૂત્ર સતત આંખ સામે રાખો. દરેક સમસ્યાની સોડમાં એનું સમાધાન સંતાયેલું હોય છે... પણ આપણે સમસ્યાની સામે જ તાકી રહીએ છીએ.... આજુબાજુજોઈએતોકદાય સમાધાન જડી આવે! વિચારો નથી આવતાં એક આરે સમાધાન શંકાનું શંકા વધારે...!” .. . વિચાર પંખી ૧૫૪ tinternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy