________________
આ રીતે શ્રી નવકારના બોલવાની આપણી મૂળ પદ્ધતિ છે. જે શ્રી નવકાર આરાધકો-સાધકોને ઉપયોગી બનશે.
(
પરિશિષ્ટ - ૪ કી જ
તો નવકાર
આ કોઇ સામાન્ય ડીઝાઇન નથી પણ; મહામંત્ર શ્રી નવકારનું પ્રતિક(સિમ્બોલ) છે. માંગલિક આકૃતિ છે. યોગશાસ્ત્ર અને અનેક પ્રાચિન હસ્તલેખિત પ્રતોના આધારે પૂજ્યપાદ્ પંન્યાસ ગુરુદેવશ્રી એ વર્તમાન શ્રીસંઘને ભેટ આપી છે. કોઈપણ લખાણની શરૂઆત કરતાં.. પ્રથમ શ્રી નવકારના આ મંગલકારી પ્રતિકને બનાવી પછી લખવાની શરૂઆત કરવી, પણ હા; આ પ્રતિક માત્ર દોરવાનું નથી પણ; પ્રતિક બનાવતાં તે. તે.. પદોનું સ્મરણ મનમાં કરવાનું છે.
કયા ક્રમથી તથા કયા કયા પદનું સ્મરણ કરી પ્રતિક બનાવવું તે ચિત્ર જણાવે છે.
*
</
0 0 0
/ 0
[૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org