________________
વિભાગ - ૫
પરિશિષ્ટ - ૧
શ્રી નવકારના આરાધક ને
સરળ માર્ગદર્શન
|
શ્રી નવકારના બાલ આરાધકો સમગ્ર પુસ્તકને ધ્યાનમાં ન રાખી શકે તે બનવા જોગ છે. આથી જ આરાધના માટે મહત્વની બાબતો પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
જાપ કરવા માટે પ્રારંભ અને અંતની વિધી, જાપ માટે આસન અને શ્રી નવકાર બોલવાની પદ્ધતિ જણાવેલી છે. જે શ્રી નવકારના આરાધકોને અત્યંત ઉપયોગી થઇ પડશે.
- સંપાદક
O.
[૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org