________________
B
૩૨
(શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના દ્વારા આત્મશુદ્ધિનું ફળ મેળવવા ઈચ્છતા પુણ્યવાન ભાગ્યશાળી મહાનુભાવો ગુરૂગમથી જાપની મર્યાદા સમજવા પ્રયત્ન કરે, તેમાં નવકારવાળી કેવી લેવી? શી રીતે ગણવી ? તે બાબત પણ મહત્વની છે.
પ્રસ્તુત પુસ્તકમાં તે સંબંધી પ્રકાશ પાડ્યો છે, પણ તે અંગે મહત્વનું એક પ્રાચીન હસ્તલિખિત પાનું પં. અંબાલાલ પ્રેમચંદ શાહ (૬, વીરનગર સોસાયટી, નવા વાડજ, અમદાવાદ) પાસેથી મળી આવ્યું, તેનો ઉતારો અક્ષરશઃ અર્થ સાથે જિજ્ઞાસુઓના હિતાર્થે અપાય છે.)
૫ નપમાતા વિષાર ॥
(3)
જય માલા વિચાર
શ્રી નવકાર મહામંત્રના જાપ અંગે હસ્તલિખિત પાનામાંથી મળી આવેલા મહત્વના શ્લોકો
ભાવાર્થ :- મોક્ષ માટે અંગુઠાથી જાપ, અભિચાર = શત્રુદમનમાં તર્જનીથી, ધનના સુખ માટે મધ્યમાથી, શાંતિ કાર્ય માટે અનામિકાથી અને આકર્ષણ કાર્યમાં કનિષ્ટિકાથી જાપ કરવો.
વ્યવસ્થા છે.
આ રીતે મંત્રના છ કાર્યોમાં કઈ આંગળીઓથી જાપ કરવો. તેની
(૨)
અંગુષ્ટ-નાપ: મોક્ષાય, ૩૫વારે તુ તર્જની । मध्यमा धन-सौख्याय, शान्ति कुर्यादनामिका ॥ आकर्षणे कनिष्ठा च षट् कर्माणि समाचरेत् ||
Jain Education International
चलचित्तेन यज्जप्तं, यज्जप्तं मेरुल्लंधने ॥
नखाग्रेण तु यज्जप्तं, तज्जप्तं निष्फलं भवेत् ॥
.
ભાવાર્થ :- ચંચલ-ચિત્તથી કરેલ જાપ, મેરૂને ઓળંગવા રૂપે કરાયેલ જાપ અને નખ અડાડીને કરાયેલ જાપ લગભગ નિષ્ફળ જાય છે.
ખાસ ઃ- આ ગાથામાં મેરૂ નહિ ઓળંગવાની વાત છે, તે પર ખાસ ધ્યાન
[૧૨૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org