SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) (શ્રી ગૌતમસ્વામીનું પ્રભાતિયું) શ્રી ગૌતમ ગુરુ સમરીએ, ઉઠી ઉગમતે સૂર; લબ્ધિનો લીલો ગુણનીલો, વેખી સુખ ભરપૂર. શ્રી ૧ ગૌતમ ગોત્રતણો ઘણ, રૂપ અતીવ ભંડાર; અઠ્ઠાવીશ લબ્ધિનો ઘણી, શ્રી ગૌતમ ગણધાર. શ્રી૨ અમૃતમય અંગૂઠડો, ઠવીઓ પાત્ર મોઝાર; ખીર ખાંડ ધૃત પૂરીયો, મુનિવર દોઢ હજાર. શ્રી૩ પહેલું મંગલ શ્રીવીરનું, બીજું ગૌતમસ્વામ; ત્રીજું મંગલ સ્થૂલભદ્રનું, ચોથું ઘર્મનું ધ્યાન. શ્રી ૪ પ્રહ ઉઠી પ્રણમ્ સદા, જીહાં જીહાં જિનવર ભાણ; માનવિજય ઉવજઝાયનું, હોજો કુશળ કલ્યાણ. શ્રી ૫ શ્રી ગૌતમસ્વામીજે છંદ) વીર જિણેસર કે શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ, જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવે નિદાન. ૧ ગૌતમ નામે ઐિરિવર ચડે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે ગાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. ૨ જે વૈરી વિરૃઆ વંકડા, તસ નામે નાવે ટુકડા, ભૂત પ્રેત નધિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાઘે આય, ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004525
Book TitleJain Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy