________________
૨૨
શ્રી ચિંતામણ પાશ્વનાથાય નમઃ પ. પૂ. ભટ્ટારક જૈનાચાર્ય શ્રી જિને દ્રસાગર સૂરિશ્વરજો નમ:
શ્રી મહાકાલી પ્રસાદાત્ શ્રીમુખ હૂંજૂર
શ્રી જન શારદા પૂજન વિધિ પૂજન સમય પહેલા જે સ્થળે પૂજન કરવું હોય એ. પૂજા યેગ્ય ગૃહને કે જગ્યાને સુશિત કરવી.
શુભ દિવસ મુદ્દતે ચિડિયામાં પૂવૉભિમુખ કે ઉત્તરાભિમુખ શુદ્ધ બાજઠ કે પાટલા--પેઢી ઉપર ખાવવા ત્રણ નવકારમંત્ર ગણાવવા બાજુમાં કુંભ-દીપ સ્થાપના રખાવવી ધૂપ ચાલુ રખાવ.
- ચોપડાઓનું પૂજન કરનારા એકી સંખ્યામાં રાખવા દરેકના જમણા હાથે તેમજ ખડીયા કલમ આદિને નાડાછડી બંધાવવી કેશર કંકુ તિલક કરવું શારદાદેવીની મૂર્તિ કે છબી સમુખ અષ્ટપ્રકારી પૂજા કરવી દર વખતે સાથે. પૂજન કરવું.
સવ સામગ્રી તપાસી લેવી નવકારમંત્ર ગણતાં ચેપડા. ખેલી શુભ મૂડત લખવાની શરૂઆત કરવી નીચે લખ્યા, મુજબ નવા ચોપડામાં લખવું.
શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org