________________
DિI (૨૧) ભાવનગર પાંચ હજાર જૈન ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ પાછા જિઈ ૧) સિમંધર સ્વામી સુવર્ણકળશ પ્રસંગ (૨) આદિશ્વર ભગવાન ધજા પ્રસંગ
(૨૨) ભાવનગર-આદિશ્વર દેરાસર (મુખ્ય દેરાસર) શિખર ઉપર બે વાર ધજા ચડાવવાનો લાભ (૨૩) ભાવનગર – શાસ્ત્રીનગર અનેક વખત સંઘ સ્વામીવાત્સલ્યનો લાભ (૨૪) ભાવનગર - કુ.ધારા, અ.સૌ. રેખાબેન, ચિ. સંદિપ - ઉપધાન તપ પ્રસંગે ઊંચી બોલી દ્વારા
માળારોપણનો ભવ્ય પ્રસંગ. (૨૫) વલ્લભીપુર - સમેતશિખર તપ પારણા પ્રસંગ સિધ્ધચક્ર પૂજન - સ્વામિવાત્સલ્યનો લાભ (૨૬) ભાવનગર - વારૈયા જૈન ભોજનશાળા – અમૂલ્ય લાભ (૨૭) ભોપાળ (M.P) મહાવીર ટૂંકમાં ગૌતમસ્વામીની ભવ્ય પ્રતિમા ભરાવવાનો અમૂલ્ય લાભ (૨૮) સંવત ૨૦૫૯ વલ્લભીપુર ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીની ૧૦૦મી સાલગીરી પ્રસંગે પ્રથમ જ
વાર સામૂદાયિક અઠ્ઠમ તપ – અતરવારણા - પારણાં સહીત પાંચ દિવસ સંઘ સ્વામી વાત્સલ્ય સહિત ૨૦૦આરાધકોનું ભવ્ય બહુમાન, શુભ નિશ્રા પ.પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગર સૂરિશ્વરજી
મ.સા. આદિ ઠાણા (૨૯) લોલીયા - તા. ધોળકા કાયમી સાધુ સાધ્વીજીની ભક્તિનો અમૂલ્ય લાભ (૩૦) મુંબઈ - મીરાં રોડ માત-પિતા બનાવવાનો અમૂલ્ય લાભ (સંઘ સ્વામિવાત્સલ્યનો લાભ) (૩૧) સુરત - વરાછા રોડ સંભવનાથ જિનાલય ઉપર બે વખત ધજા ચડાવવાના સહભાગી – લ્લભ (૩૨) સુરત - વરાછા રોડ ઉપાશ્રયમાં લાભ (૩૩) ચંદ્રમણી તીર્થ વાલવોડ - બે વખત ચેતર માસની ઓળીના સહભાગી લાભ (૩૪) ચંદ્રમણી તીર્થ વાલવોડ - ૨૫૦ છઠ તપના તપસ્વીઓનું ચાંદીની વાટકીથી બહુમાનનો લાભ (૩૫) ચંદ્રમણી તીર્થ વાલવોડ - ઉપાશ્રય - ભોજનશાળા – ઓફીસ બિલ્ડીંગમાં લાભ (૩૬) ચંદ્રમણી તીર્થ વાલવોડ ગુજરાતમાં પ્રથમ જ વાર થતી સંમેલન ૧૦૪ યતિ (ત્રણ દિવસ પ્રસંગે)
શ્રી સંઘ સ્વામી વાત્સલ્યનો અમૂલ્ય લાભ (૩૭) ચંદ્રમણી તીર્થ - પ્રતિષ્ઠા પ્રસંગે વિશાનક મહાપૂજનનો અમૂલ્ય લાભ – પ્રસંગે ભોજનશાળા –
પાંજરાપોળમાં અમૂલ્ય લાભ (૩૮) સંવત ૨૦૩૩ વૈશાખ વદ-૬ રવિવાર તા. ૮-૫-૭૭ વલ્લભીપૂર પાર્શ્વનાથ -
દેરાસરજીમાં - ચૌમુખજીમાં શ્રી સંભવનાથ પ્રભુજી પધરાવવાનો અમૂલ્ય લાભ. શુભ નિશ્રા પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયરૂપ્રભસૂરિજી મ.સા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org