________________
જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભ હસ્તે સંસારીપણામાં થયું હતું તથા અ.સૌ. ઈન્દુમતીબેનને આયંબિલ તપનો પ્રારંભ-પ્રેરણા અને પચ્ચક્ખાણ આપનારા પરિવારના સંસારી સુપુત્રી સોનલ (સ્વાતી) સંયમ માર્ગે સંચર્યા હાલ પૂજ્ય સાધ્વીજીશ્રી સ્મિતગિરાશ્રીજી મ.ના ચરણોમાં કોટી કોટી વંદના
$
પ.પૂ. સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા. (પૂ. કેશરસૂરિ સમુદાય)
સ્વાતિબેનનો જન્મ ♦ દીક્ષા
કુ. સ્વાતિબેન ભોગીલાલ : સંવત ૨૦૨૬ ભાદરવા શુદ - ૧૪ સોમવાર તા. ૧૪-૯-૭૦ : સંવત ૨૦૫૬ વૈશાખ શુદી ૭ ગુરુવાર તા. ૨૨-૪-૯૯
in
પૂજ્ય સાધ્વી મહારાજ તપ સંયમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યાં છે.
જિનશાસનનો લ્હાવો
સંવત ૨૦૬૧માં ઐતિહાસિક ધન્ય ધરા શ્રી વલ્લભીપુર નગરે પ.પૂ. ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં પરિવારના અ.સૌ. ઈન્દુમતી પ્રતાપરાય જોટાણીના એકાંતર ૫૦૦ આયંબિલ તપ આરાધનાની તથા અ.સૌ. પ્રભાલક્ષ્મી, અ.સૌ. ઈન્દુમતી, અ.સૌ. પૂર્વિકા તથા અ.સૌ. નિશા તથા ચિ. નરેન્દ્રકુમાર, ચિ. પંકજકુમારની શાશ્વતી ચૈત્રી ઓળીના પારણા પ્રસંગે ત્રિદિવસીય મહા મહોત્સવ શ્રી સિધ્ધચક્ર મહાપૂજન તથા શ્રી સંઘસ્વામી વાત્સલ્યની ભવ્ય ઉજવણી પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ થયો.
Jain Education International
ભાગ્યશાળીઓના શુભ નામો
અ.સૌ. કિરણબાળા લલિતકુમાર * અ.સૌ. રેખાબહેન નરેન્દ્રકુમાર
અ.સૌ. પૂર્વિકાબેન પંકજકુમાર * અ.સૌ. ધર્મિષ્ઠાબેન વિપુલકુમાર
ધન્ય ધન્ય તપસ્વીઓ
પૂ.સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા.ના વર્ષિતપ નિમિત્તે જોટાણી પરિવાર - વલ્લભીપુરવાળા
કંચનબેન * પ્રભાલક્ષ્મી × ઈન્દુમતી * કુસુમ * રેખા * નરેન્દ્ર * વિપુલ * પરેશ * સંદીપ
ઉપરોક્ત પૂણ્યશાળીઓએ વર્ષીતપની આરાધના નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ છે. પાલીતાણા તલાટી રોડ ઉપર શેઠ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા નવનિર્માણ પામેલ ‘પારણા ભવન' એટલે કે વરસીતપના પારણા માટેનું આરાધના ધામનાં સંકુલના ગાળાની અનુમોદના કરવાનો અમુલ્ય લાભ લીધેલ છે. જેમાં ઉપર મુજબની તક્તિનું આયોજન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org