________________
તવારીખની તેજછાયા
૬૦૩
૩૧. પૂ.સા. શ્રી મૈત્રીસુધાશ્રીજી મ.સા. ૩૨. પૂ.સા. શ્રી વિનયદર્શનાશ્રીજી મ.સા. ૩૩. પૂ.સા. શ્રી સંવેગદર્શનાશ્રીજી મ.સા. ૩૪. પૂ.સા. શ્રી કારૂણ્યરત્નાશ્રીજી મ.સા. ૩પ. પૂ.સા. શ્રી ભક્તિદર્શિતાશ્રીજી મ.સા. ૩૬. પૂ.સા. શ્રી વિરતિરક્ષિતાશ્રીજી મ.સા. ૩૭. પૂ.સા. શ્રી અભયરક્ષિતાશ્રીજી મ.સા. ૩૮. પૂ.સા. શ્રી મતિરક્ષિતાશ્રીજી મ.સા. ૩૯. પૂ.સા. શ્રી નિવૃત્તિરક્ષિતાશ્રીજી મ.સા. ૪૦. પૂ.સા. શ્રી હિતરત્નાશ્રીજી મ.સા. ૪૧. પૂ.સા. શ્રી તત્ત્વરક્ષિતાશ્રીજી મ.સા. ૪૨. પૂ.સા. શ્રી તપોરક્ષિતાશ્રીજી મ.સા. ૪૩. પૂ. સા. શ્રી કલ્પરક્ષિતાશ્રીજી મ.સા. ૪૪. પૂ.સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ.સા. ૪૫. પૂ.સા. શ્રી હિતરક્ષિતાશ્રીજી મ.સા. ૪૬. પૂ.સા. શ્રી કલ્યાણરમાશ્રીજી મ.સા. ૪૭. પૂ.સા. શ્રી જિનરત્નાશ્રીજી મ.સા. ૪૮. પૂ.સા. શ્રી વિશુદ્ધિરત્નાશ્રીજી મ.સા. ૪૯. પૂ.સા. શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. ૫૦. પૂ.સા. શ્રી વિશુદ્ધિરમાશ્રીજી મ.સા. ૫૧. પૂ.સા. શ્રી જ્ઞાનરમાશ્રીજી મ.સા. ૫૨. પૂ.સા. શ્રી ધૈર્યરત્નાશ્રીજી મ.સા. ૫૩. પૂ.સા. શ્રી ધૃતિરમાશ્રીજી મ.સા. ૫૪. પૂ.સા. શ્રી અક્ષયરુચિતાશ્રીજી મ.સા. પપ. પૂ.સા. શ્રી મુક્તિસુધાશ્રીજી મ.સા. ૫૬. પૂ.સા. શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા. ૫૭. પૂ.સા. શ્રી પ્રમોદરત્નાશ્રીજી મ.સા.
પૂ.સા. શ્રી દેશનાનિધિશ્રીજી મ.સા. ૫૯. પૂ.સા. શ્રી આત્મનિધિશ્રીજી મ.સા. ૬૦. પૂ.સા. શ્રી શ્રેયોરત્નાશ્રીજી મ.સા. ૬૧. પૂ.સા. શ્રી હેમંતરત્નાશ્રીજી મ.સા. ૬૨. પૂ.સા. શ્રી વીતરાગદર્શિતાશ્રીજી મ.સા. ૬૩. પૂ.સા. શ્રી ગિરીશપ્રજ્ઞાશ્રીજી મ.સા.
૬૪. પૂ.સા. શ્રી વિનીતપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૫. પૂ.સા. શ્રી લબ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૬. પૂ.સા. શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૭. પૂ.સા. શ્રી અમીદર્શિતાશ્રીજી મ.સા. ૬૮. પૂ.સા. શ્રી કાંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૬૯. પૂ.સા. શ્રી કર્તવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૭૦. પૂ.સા. શ્રી અધ્યાત્મપ્રજ્ઞાશ્રીજી મ.સા.
પ્રવર્તિનીરના ૫.પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની નિશ્રાવર્તી એક જ પરિવારમાંથી પ્રવ્રજિત થયેલા મુમુક્ષુઓ–
૧. પ.પૂ.સા.શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ.પૂ.સા.શ્રી સુરક્ષિતદર્શિતાશ્રીજી મ.સા.,
પ.પૂ. સા.શ્રી લબ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા.
પિંડવાડાના વતની શા. છોગાલાલજી મરડિયાના સુપુત્ર ઉત્તમ જે નાની ઉંમરમાં જ પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સત્સંગમાં આવતાં વૈરાગ્ય ભાવથી વાસિત બન્યા અને સંયમ લઈ પ.પૂ. ગુણરત્નસૂરિ મ.ના ૫.પૂ. પં. વીરરત્ન વિ.મ. રૂપે શિષ્ય બન્યા. ત્યારબાદ તેમનાં બહેન વિમળાબહેન પણ પૂ.સા. ભગવંતોની પાસે જ્ઞાનાદિ અભ્યાસ માટે જતાં, તેમના સંયમજીવનથી પ્રભાવિત બન્યાં અને સત્સંગથી વૈરાગ્ય પામીને, પ.પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ.સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. રૂપે થયાં ત્યારબાદ એમના સંસારી કાકાના દીકરાની દીકરીને પણ વૈરાગ્યભાવ પ્રગટ થતાં, તે પણ સંયમ લઈ, ૫.પૂ.સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યો પ.પૂ.સા. શ્રી સુરક્ષિતદર્શિતાશ્રીજી મ.સા. થયાં. એમને પોતાના ઉપકારોના ઋણ અદા કરવા, પોતાના માતુશ્રી લક્ષ્મીબહેન સંતોકચંદજીને પણ પ્રભુપંથની પ્રેરણા કરી, સંયમ અપાવ્યું. અને તેઓ પ.પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી લબ્ધિપ્રજ્ઞાશ્રીજી રૂપે થયાં.
૨. પ.પૂ.સા.શ્રી સંયમરત્નાશ્રીજી મ.સા, પ.પૂ.સા. શ્રી શીલરત્નાશ્રીજી મ.સા., પ.પૂ.
સા.શ્રી વિવેકદશિતાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી દેશનાવિધિ મ.સા., પ.પૂ. સા. શ્રી આત્મનિધિ મ.સા.
ગુજરાત બનાસકાંઠા જિલ્લાનાં ડીસા નગરના વતની શા. અમૃતલાલ ભેમાણીની દીકરી સ્નેહલતા, શ્રીમતી અને વર્ષો. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org