________________
૫૮૬
ચતુર્વિધ સંઘ બલસાણા તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી વિધાનંદસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : વિનયકાંત, માત-પિતા : ચંપાબેન જેઠાલાલ દોશી, વતન : આટકોટ (ગુજરાત), નિવાસસ્થાન : રાજકોટ, શિષ્યાદિ સંપદા : ૪ શિષ્ય + ૧ પ્રશિષ્ય = ૫, શિક્ષણ : એસ.એસ.સી., ગુરુ : સ્વ. પૂ. મુનિરાજશ્રી જયવર્ધનવિજયજી મ.સા., દિક્ષીત પરિવાર : પિતા : સ્વ. મુનિ જયવર્ધન વિ., માતા : સાધ્વીશ્રી પદ્મપ્રભાશ્રીજી, બહેન : સા. રત્નલતાશ્રીજી સા., શ્રી પઘલતાશ્રીજી, (આ. રામચંદ્રસૂરિ સમુદાય), વિશેષતા : ૧૦૦ ઓળીના તપસ્વી, સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધક.
પ્રસિદ્ધ પ્રવચનકાર પૂજ્ય આચાર્યશ્રી રત્નસુંદરસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : રજનીકાંતકુમાર, માત-પિતા : ચંપાબેન દલિચંદ દોશી, વતન : દેપલા (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈમલાડ, શિષ્યાદિ સંપદા : ૧૨ શિષ્ય, શિક્ષણ : મેટિક પાસ, ગુરુ : સ્વ. મુનિવરશ્રી દેવચંદરવિજયર : પિતાશ્રી : મુનિવરશ્રી દેવસુંદર વિ.મ., કાકા : મુનિવરશ્રી તત્ત્વસુંદર વિ.મ., કાકા-દીકરા ભાઈ : પં. શ્રી પદ્મસુંદર વિ.મ, ભત્રીજા : મુનિ ધર્મસુંદર વિ.મ.સ, મુનિ ભવ્યસુંદર વિ.મ., મુનિનિર્મોહકસુંદર વિ.મ., વિશેષતા : પ્રભાવક પ્રવચનકાર, ૧૨૫ થી વધુ લોકભોગ્ય ગુજરાતી પુસ્તકોના લેખક, શાસ્ત્રજ્ઞ, સાધર્મિક ઉત્કર્ષકારી.
યુવાહદય સમ્રાટ પૂજ્ય આચાર્યશ્રી હેમરત્નસૂરિજી મહારાજ ગૃહસ્થીનામ : મનુભાઈ, માત-પિતા : કંચનબેન તારાચંદ પટવા, વતન : ભાલક (ગુજરાત), નિવાસસ્થાન : ભાલક (ગુજરાત), શિષ્યાદિ સંપદા : ૭, શિક્ષણ : ૮ ધોરણે ગુરૂ : પૂ.આ. શ્રી મિત્રાનંદસૂરિજી મ.સા., દિક્ષીત પરિવાર : નાનાભાઈ : મુનિ પ્રશમરત્નવિ. મ., ભાણીયા : (૧) મુનિ મોક્ષેશરનવિ.મ., (૨) મુનિ આગમરત્ન વિ.મ., વિશેષતા : પ્રભાવક પ્રવચનકાર, લોકોપયોગી અનેક પુસ્તક તેમજ અહંદુ પ્રેરણા પત્ર માસિકના લેખક, કુશલ આયોજનકાર, ભુવનભાનું માનસ મંદિર (શાહપુર) તીર્થના પ્રેરક, શાસ્ત્રજ્ઞ.
પૂજ્ય પંન્યાસ જયતિલકવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : જયસુખલાલ, માત-પિતા : હીરાકોર પ્રેમચંદ શાહ, વતન : અમરેલી (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈબોરીવલી શિષ્યાદિ સંપદા : ૧, શિક્ષણ : મેટ્રીક, ગુરૂ : પૂજ્ય આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, દિક્ષીત પરિવાર : માતા : સાધ્વી વિમલપ્રભાશ્રીજી, પત્ની : સાધ્વી જ્યોતિરેખાશ્રીજી, બહેનો : (૧) સાધ્વી પારેખાશ્રીજી, (૨) સાધ્વી પદ્મયશાશ્રીજી, (૩) સાધ્વી પદ્મપ્રભાશ્રીજી, (રામચંદ્રસૂરિજી સમુદાય), ભત્રીજી : સાધ્વી તીર્થેશપદ્માશ્રીજી સહિત ૧૮ સ્વજનો દીક્ષિત બન્યા છે., વિશેષતા : ૧૨ વ્રત સમજાવવામાં કુશલ, ગ્લાન જીવોને નિર્ધામણા કરાવવામાં દક્ષ.
પૂજ્ય પંન્યાસ ઇન્દ્રવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : ઈશ્વરલાલ, માત-પિતા : સુમનબેન ગોસાઈભાઈ, વતન : બોડેલી-પાણીબાર (ગુજરાત), શિષ્યસંપદા : ૧, શિક્ષણ : ૭ ધોરણ, ગુરૂ : પ્રવર્તક ધર્મગુપ્તવિજયજી મ.સા., દીક્ષિત પરિવાર : પિતા : મુનિશ્રી ગૌતમવિજયજી મ.સા., ભાઈ : આચાર્યશ્રી વિરેન્દ્રસૂરિ મ., મુનિશ્રી હરિફેણ વિ.મ. (વલ્લભસૂરિજી સમુદાય), વિશેષતા : જૈનેત્તર જ્ઞાતિમાંથી બાલવયે દિક્ષીત કવિત્વ શક્તિ સંપન્ન–મધુરકંઠી.
પૂજ્ય પંન્યાસ પુયરત્નવિજયજી મહારાજ ગૃહસ્થીનામ : પ્રેમચંદકુમાર, માતા-પિતા : ટીપુબાઈ ભુરમલજી ભંડારી, વતન : તખતગઢ (રાજસ્થાન), નિવાસસ્થાન : પંચગીની, શિષ્યસંપદા : ૪, શિક્ષણ : ૧૧ ધોરણ, દીક્ષિત પરિવાર : નાનાભાઈ : પંન્યાસ યશોરત્નવિજયજી મ.સા., ભત્રીજા : સાધ્વી દ્વીંકારરેખાશ્રીજી, ગુરુ : આચાર્ય ગુણરત્નસૂરિજી મહારાજ, વિશેષતા : નિઃસ્પૃહતા-સંયમ શુદ્ધિની અત્યંત કાળજી, સ્વાધ્યાયમગ્નતા, વર્ધમાનતપ ૯૭ ઓળીના તપસ્વી, અપ્રમત્તસાધક શાસ્ત્રજ્ઞ.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org