________________
તવારીખની તેજછાયા
પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક તીર્થોનો જીર્ણોદ્વાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ સંપન્ન થયાં, અનેક છ'રીપાલિત સંઘયાત્રાઓ તથા પાલિતાણા તળેટી ઉપર ભવ્ય શિખરબંધ શ્રી માણિભદ્રદેવનું મંદિર કાર્ય નિર્માણ થયું. માણિભદ્રજીના મૂળસ્થાનનો પણ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે.
૩૧૯
ગણિપંન્યાસ પદ-આચાર્ય પદ : મહા સુદિ-૧૩, સન ૧૯૯૬, પ્રાર્થનાસમાજ દ્વારા ક્રોસ મેદાન-મુંબઈ.
વિહારક્ષેત્ર : રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ. ભાષાજ્ઞાન : ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી,
Jain Education International
રાજસ્થાની.
વાણીમાં મધુરતા, વ્યવહારમાં કુશળતા, હૃદયમાં સરળતા વગેરે સદ્ગુણો પૂજ્યશ્રીમાં દેખાઈ આવે છે.
ગચ્છાધિ પદ : ૨૨-૫-૧૯૮૩ (૧૮ વર્ષની ઉંમરમાં).
श्री शत्रुंजयतीर्थ के परम आराधक तपागच्छधिष्ठायक श्री मणिभद्रदादा
વિશેષ : વિમલગચ્છનાયક, તીર્થોદ્ધારક, શાસનપ્રભાવક. સૌજન્ય : હિંમતવિહાર જૈન ધર્મશાળા પેઢી-પાલીતાણા
ॐ असी आउसानमः श्री मणिभद्र । दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् ।
For Private & Personal Use Only
www.jainelibrary.org