________________
વૈભારગિરિ કલ્પઃ
૪૪
શ્રી વિક્રમ સંવત ૧૩૬૪ વર્ષે હે કલ્પવૃક્ષ ! સેવા કરવાવાળાઓને તમે લક્ષ્મી આપો! તે તીર્થ.
તીર્થના મુગુટ સમાન, દેવતાઓથી સેવાયેલા, ગુણના સમુહને કહેવાનાં વ્યાપા૨વાળી વ્યાપ્ત વૈભા૨ પર્વતના કોમલ, નિપુણતાવાળા પદોવાળી શ્રીજિનપ્રભસૂરીની આ સૂક્તિ, ભક્તિથી યુક્ત ધી૨ બુદ્ધિવાળા માણસોએ ભણવી જોઇએ, વાંચવી જોઈએ, સૂતિ નો પાઠ કરવો જોઈએ.
૧.
ઇતિ શ્રી વૈભાગિરિ મહાતીર્થ કલ્પ: ।
Jain Education International
ચરવળો
બિહારના નાલંદા જિલ્લામાં આ તીર્થ આવ્યું છે. વૈભારગિરિ ઉપરાંત અન્ય ચાર પહાડો ઉ૫૨ પણ જિનાલય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org