________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
(૩૯) એક દિવસ માહમાસ માં લિંગ પૂરણપર્વ આવ્યો છતે તે પર્વની આરાધના માટે તું શિવાલય માં ગયો. ત્યાં આગળ જટાઘારી તાપશો વડે ઘણાં સમયથી એકઠા કરેલા ઘીની કુંડી ઘડામાંથી લિંગ પૂરવા માટે ઘી નીકાળ્યું. ત્યાં લાગેલી ધામેલાને નિર્દયતાપૂર્વક તાપસો વડે પગથી ચગદાતી દેખીને તું માથું ધૂણાવી ખેદ કરવા લાગ્યો. “અરે આ દાર્શનિકો ની આવી નિર્દયતા છે. તો અમારા જેવા ગૃહસ્થો કેવી રીતે જીવદયાને પાળશે ?' તેથી પોતાના કપડાના છેડાથી પ્રમાર્જના કરવાની શરૂઆત કરી. ત્યારે તે જટાધારીએ તારી નિર્ભના કરી. ધૂત્કાર્યો : ૨ ધર્મ-શંકર ! કાતર ! અરહંતના પાખંડીઓ. વડે તું ઠગાયો છે. તેથી તે સર્વ-ધર્મથી વિમુખ બન્યો. ઘણો જ કંજુસ ધર્મ-સિક લોકોની હાંસી ઉડાવતો માયાના આરંભ વડે તિર્યંચ આયુષ્ય બાંધીને ભવભમીને તું રાજા નો વાહન = ઘોડો બન્યો.
તને જ પ્રતિબોધ ક૨વા માટે હું અહીં આવ્યો છું.
એ પ્રમાણે સ્વામીના વચન સાંભળીને તે અશ્વને જાતિ૨મ૨ણ જ્ઞાન થયું. તેણે ૨૫મ્યકત્વ-મૂલ દર્શાવતિ સ્વીકારી.
ıચત્ત ત્યાગનું પચ્ચકખાણ કર્યું. માત્ર પ્રાસુક ઘાસ અને પાણીને જ ગ્રહણ કરે છે. છે Íહના સુધી નિયમને પાળી મરીને સૌધર્મ દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ થયો.
તે દેવે અર્વાધજ્ઞાન વડે પૂર્વભવ જાણ્યો. અને સ્વામીના સમવસરણના સ્થાનમાં ૨ામય ચૈત્ય બનાવ્યું. તથા શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાન ની પ્રતિમાને અને પોતાના અસ્વરૂપને સ્થાપિત કરીને દેવલોકમાં ગયો. તેથી અQાવબોધ' તીર્થ પ્રસિદ્ધ થયું. તે દેવ સંઘ યાંત્રિકોના વિદળનો નાશ ક૨વા દ્વારા તીર્થની પ્રભાવના ક૨તો અનુક્રમે મનુષ્યભવ પામી સિદ્ધ થયો.
કાલાંતરે શકુનિકાવિહા૨ (૨મળી વિહા૨) એ પ્રમાણે તીર્થનું નામ પ્રશિદ્ધ થયું. કેવી રીતે ? આ જંબુદ્વીપના સિંહલદ્વીપમાં ૨નાસમ દેશનાં શ્રીપુર નગ૨માં ચંદ્રગુપ્ત નામે રાજા થયો. તેને ચંદ્રલેખા નામની પdવી હતી. તેણીને સાત પુત્રો ઉપ૨ ન૨દત્તા દેવીની આરાધના કરવા થી સુદના નામની પુત્રી થઈ.
સમસ્ત કલા-વિધાનો અભ્યાસ કરી યૌવન વય પામી. એક દિવસ સભામાં પિતાના ખોળામાં બેસેલી હતી. ત્યારે તે સભામાં ધનેશ્વર નામનો વ્યાપારી ભરૂચ નગ૨થી આવ્યો.
ત્યારે વૈધની પાસે રહેલી ઘણીજ કડવી કટુ ગંધથી વેપારીને છીંક આવી એટલે “નમો રહંતાણં' એ પ્રમાણે તેણે ઉચ્ચાર કર્યો. ૧. આ તીર્થ અંગે સ્યાદ્વાદશત્નાકર (૧૧/૨) ત્રિશષ્ઠ શલાકા પુરુષ ચરિત્ર (પાછી૧) કુમા૨૫ાલપ્રતિબોધ
પા૧૦, અષ્ટોત્તરીતીર્થમાલા, પ્રભાવકચત્રિ, પ્રબંધચિંતામણિ, પુરાતનપ્રબંધસંગ્રહ, કુમા૨પાલપ્રબંધ, ઉપદેશલપ્તતિ (૨૨), વસ્તુપાલચ૨ત્ર પ્ર.પ વગેરે ઘણા ગ્રંથોમાં વિગતો આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org