________________
[[]]><
છ શ્રી અર્બુદાદ્રિ કલ્પ છ
શાકુનિક રાજાને જણાવે છે કે આ કાષ્ઠના ભારાવાળી સ્ત્રીનો પુત્ર તારાં પદ ઉપર આવશે. રાજા માણસો પાસે સ્ત્રીને ખાડામાં ઉતારે છે. સ્ત્રી પુત્રને જન્મ આપી ભાગી જાય છે. બાલકના પુણ્યથી પ્રેરાઈ એક હરણી બંને ટાઈમ તે બાલકને દૂધ પીવડાવે છે. ફરીથી સૈનિકો તે બાલકને મારવાના બહાને ગાયોનાં સમૂહ વચ્ચે છોડીને આવી જાય છે.
પુણ્યવાન બાલકનું કોઈક બળદ પોતાના ચાર પગો વચ્ચે રાખી તે બાલકનું રક્ષણ કરે છે તેથી રાજા આશ્ચર્ય પામી બાલકને હર્ષપૂર્વક પોતાના પદે સ્થાપે છેrary.org
For Private & Personal Use Ofily
Jain Education International